GSSSB Revenue Talati Preliminary Exam Syllabus 2025: Preliminary examination for Revenue Talati recruitment will be held in the coming days. Here is the detailed study schedule of the preliminary examination for the students.
Revenue Talati Syllabus and Exam Pattern 2025: The application process for a total of 2389 posts of Revenue Talati Class 3 in the Revenue Department by the Gujarat Subordinate Services Selection Board is going to be completed on 12 June 2025. Lakhs of students preparing for competitive exams for government jobs have filled the application forms for this recruitment. The preliminary examination for Revenue Talati recruitment will be held in the coming days. Here is the detailed study schedule of the preliminary examination for the students.
What Topics will be Asked in the exam?
The preliminary examination for Revenue Talati recruitment will be of total 200 marks. The detailed information about it is as follows.
Subject | Marks |
Gujarati | 20 Mark |
Polity-Public Administration-Economics | 30 Mark |
English | 20 Mark |
History,Geography, cultural heritage | 30 Mark |
Environment, Science and Information Technology | 30 Mark |
Important current events at the regional, national and international levels | 30 Mark |
General intellectual ability | 40 Mark |
Total | 200 Mark |
How Many Topics Can be Asked in a Subject?
Gujarati Subject
- રૂઢિપ્રયોગનો અર્થ
- કહેવતનો અર્થ
- સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
- છંદ
- અલંકાર
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- જોડણી શુદ્ધિ
- લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
- સંધિ જોડો કે છોડો
- સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો
English Subject
- Tensee
- Active Voice And Passive Voice
- Narration (Direct-Indirect)
- Transformation of Sentences
- Use of Articles and Determiners
- Use of Adjectives, Prepositions and Conjunctions
- Verbs and Adverbs
- Nouns and Pronouns
- Use of Idiomatic Expressions
- Synonyns/Antonyms
- One Word Substitutions
- Affixes
- Word that cause confusion like homonyms/Homophones
અર્થશાસ્ત્ર
- ભારતીય અર્થતંત્ર – સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થેયલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ.
- કૃષિ ક્ષેત્ર – મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેક્નોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યૌગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તિય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ
- ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ
- ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું – ઊર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખાં સાથે સંકળાયેલા સંસ્થાઓ
- ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા- ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય અને નાણાંકિય મુદ્દાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા- તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ
રાજ્યવ્યવસ્થા-જાહેર વહિવટ-અર્થ વ્યવસ્થા
- ભારતીય બંધારણ – ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિક્તાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
- સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધામંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
- ભારતમાં ન્યાયપાલિકા-માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ
- બંધારણીય સંસ્થાઓ-સત્તા, કાર્યો અને જવાબદારી
- વૈદ્યાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ
- સ્થાનિક સરકાર
- કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
- જાહેર માહિતી અધિકારી અધિનિમય (RTI act 2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો
- સુશાસન-શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા
History, geography, cultural heritage(History)
- Indus Valley Civilization: Characteristics, Sites, Society, Cultural History, Art and Religion, Indus Valley Civilization and Development of Human Civilization in the Context of Gujarat
- Vedic Age, Jainism and Buddhism
- Dynasties of Gujarat- Maitrak dynasty, Solanki dynasty and Vaghela dynasty
- India’s War of Independence of 1857 – Origin, nature, causes, consequences and significance, with special reference to Gujarat
- Religious and social reform movements in India and Gujarat in the 19th century
- India’s Independence Movement, Indian Revolutionaries in India and Abroad
- Mahatma Gandhi’s Eleven Vows (Eleven Mahavows), Creative Programs, Hind Swaraj
- Sardar Patel’s role in the independence movement and post-independence integration.
- Mahagujarat Movement
Geography
- General Geography:- Earth as a part of the solar system, Earth’s motion, concept of time and seasons, internal structure of the Earth, major landforms, atmosphere and climate, oceans, marine and continental resources.
- Physical Geography:- Topography of India and Gujarat, main natural divisions, earthquakes, volcanoes and landslides, natural drainage, seasonal climate zones, cyclones, natural vegetation, national parks and sanctuaries, main types of soil, rocks and minerals.
- Social geography in the context of Gujarat: Population expansion, population density, population growth, sex ratio, literacy, occupational structure, Scheduled Caste and Scheduled Tribe population.
Cultural Heritage
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસોઃ કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
- ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
- ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ
- ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો
Environment, Science and Information Technology
Environment
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્ર સંકળાયેલા મહત્વનાં એવોર્ડ
- વન અને વન જીવન સંરક્ષણ
- ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
- આપત્તિ વ્યવસ્થાપન
- જળ, જમીન અને વાયુ પ્રદૂષણ-અસરો અને અટકાવવાના ઉપાયો
Science and Information Technology
- રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
- સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી – વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
- અંતરિક્ષ-અવકાસ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
- ભારતની ઊર્જા નીતિ
- માહિતી અને સંસ્થા તકનીકોઃ- (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા.
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
- તાર્કિક અને વિશ્વેષણાત્મક ક્ષમતા
- સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
- લોહિના સંબંધ વિષયક
- ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
- સંખયા વ્યવ્સથા (Number System) અને તેના માનક્રમ (Ranking)
- માહિતીનું અર્થઘટન, વિશ્વેષણ, પર્યાપ્તતા
- સંભાવના
- મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ
- ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
- ટકાવારી, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી
- સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર
- કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ
- ભૂમિતીની સામાન્ય સમજ
- સરળીકરણ (Simplification) અને બીજગણિત
- અંકગણિત અને ગણિતિય ગતિશીલતા
- ગુણોત્તર અને પ્રમાણ
Important Links
Revenue Talati Exam Syllabus 2025 | Click Here |
Visit Homepage | Click Here |