હોળી – ધુળેટીની શુભેચ્છાઓ । Happy Holi in Gujarati | Happy Dhuleti in Gujarati । 100+ Happy Dhuleti Wishes in Gujarati અને Happy Holi Wishes in Gujarati । હોળી અને ધુળેટી ની શુભકામનાઓ પાઠવવા માટે આ પોસ્ટ માં ખુબજ સુંદર Happy Dhuleti Wishes in Gujarati, Happy Holi Wishes in Gujarati, Dhuleti Quotes in Gujarati, Happy Holi Status in Gujarati, Holi Quotes in Gujarati, હોળી ની શુભેચ્છા, હોળી અને ધુળેટી ની શુભેચ્છા, હોળી અને ધૂળેટી સ્પેશ્યલ, હોળી અને ધૂળેટી પર્વની હાર્દિક શુભકામના અને Holi Message in Gujarati આપેલ છે.
Holi Photo Frames 2024 | હેપ્પી હોળી ફોટો ફ્રેમ એકજ મિનિટ માં બનાવો તમારો ફોટો
Happy Holi 2024 Gujarati Wishes | હોળી ની શુભકામના – હોળીની શુભકામનાઓ
હોળી એ ભારતનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે અને દેશના તમામ રાજ્યોમાં તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. લોકો એકબીજા પર રંગો છાંટે (Holi celebration) છે. પિચકારી કે ડોલ દ્વારા એકબીજા પર રંગીન પાણી નાખીને ઉજવણી કરતા હોય છે. તો કેટલાંક લોકો પારંપરિક કે અન્ય ગીતો સાથે નૃત્ય કરીને અનોખી ઉજવણી કરતા હોય છે. રંગો સાથે રમવાની સાથે લોકો ઠંડાઈ પીવાનું પણ ચૂકતા નથી. લોકો આ તહેવારનો આનંદ પણ મનાવી રહ્યા છે. આ વર્ષે 24 માર્ચના રોજ હોળી અને 25 માર્ચના રોજ ધૂળેટી મનાવવામાં આવશે. આ તહેવારના દિવસે લોકો Happy Holi 2024 wishes કરતા હોય છે. અને સોશિયલ મીડિયામાં પોતાના સ્નેહીજનો માટે શુભકામનાનો message મોકલતા હોય છે. એવામાં અમે તમારી માટે હોળીને લઈ અનેક શુભકામના ભર્યા મેસેજ લઈને આવ્યા છે. જે તમારા તહેવારમાં ચાર ચાંદ લગાવી દેશે. Happy holi wishes in hindi – Happy holi wishes in Gujarati – Happy holi images – holi quotes – holi in 2024 – happy holi images 2024 – Happy Dhuleti 2024 Wishes Status And Quotes – holi wishes images – હોળી ની શુભેચ્છા – હોળી 2024 – હોળી ધુળેટી ચિત્ર – હોળી ની શુભકામના – હોળીની શુભકામનાઓ
હોળીએ ખરાબ પર સારાની જીતનું પ્રતિક છે. હોળીના તહેવાર પર લોકો પોતાના પ્રિયજનોને મીઠાઈ અને ભેટ પણ આપતા હોય છે. મોટાભાગના લોકો હોળીની ઉજવણી વખતે સફેદ કપડાં પહેરતા હોય છે. તો કેટલાંક પરિવાર સમૃદ્ધિ, ધન, સારા સ્વાસ્થ્ય અને નસીબ માટે ઘરમાં પૂજાનું પણ આયોજન કરતા હોય છે. ત્યારે આ પ્રસંગે અહીં તમારા માટે કેટલાંક wishes, messages અને quotes રજૂ કરવામાં આવ્યા છે. જેને તમે તમારા પરિવાર, મિત્રો કે સ્વજનો સાથે શેર કરી.
પ્યાર કે રંગ સે ભરો પિચકારી,
સ્નેહ કે રંગ સે રંગ દો દુનિયા સારી.
યે રંગ ના જાને કોઈ જાત ના કોઈ બોલી,
Happy Holi ,Happy Holi
પિચકારીથી રંગની બોછાર
ઉડતી ગુલાલનો ગુબાર
અને બધા પર વરસતો યારોનો પ્યાર
આ જ છે યારો હોળીનો તહેવાર
Happy Holi
પિચકારીથી રંગની બોછાર
ઉડતી ગુલાલનો ગુબાર
અને બધા પર વરસતો યારોનો પ્યાર
આ જ છે યારો હોળીનો તહેવાર
Happy Holi
રંગોનો તહેવાર છે “ધુળેટી”
રાજી રાજી થઈ ઉજવી લેજો…
અમે થોડાક દૂર છીએ તમારાથી,
થોડુંક ગુલાલ અમારા તરફથી
પણ લગાવી લેજો …
પિચકારીથી રંગની બોછાર
ઉડતી ગુલાલનો ગુબાર
અને બધા પર વરસતો યારોનો પ્યાર
આ જ છે યારો હોળીનો તહેવાર
Happy Holi
ગાલને તારા સ્પર્શવા,
હથેળીઓ શોધતી હતી ટાણું ..!
ને બસ … સામે જ આવી ગયું
હોળીનું બહાનું…
મિત્ર કલરની જેમ હોય છે.
જે આપણી જિંદગીમાં રંગ પૂરે છે.
હું કદાચ તમારો “ફેવરીટ” કલર ન બની શકું,
પણ એવી “આશા” છે કે ચિત્ર પૂરૂ કરવામાં
ક્યાંક તો કામ લાગી શકું…
જરૂરી નથી કે,
ગાલ પર કલર હોય તો જ,
હોળી રમ્યા કહેવાય,
કોઈ ખાસના લીધે પણ,
જીવન રંગીનમય બની જતું હોય છે,
કાયમ માટે,
હોળીના આ ખુશીના અવસર પર ભલે હું તમારી સાથે ન હોઉં, પરંતુ મારા વિચાર અને પ્રાર્થના તમારી સાથે છે. હું તમને હોળીને શુભેચ્છાઓ પાઠવું છું.
હોળીના અવસરે તમને ખુશીઓ, સફળતા કિર્તી પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ. આ વર્ષે હોળીની આ ઉજવણી તમારા માટે યાદગાર બની રહે એવી શુભકામનાઓ.
હોળીના આ શુભ દિવસે ભગવાન તમને આનંદ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે. તમને અને તમારા પ્રિયજનોને રંગબેરંગી હોળીની હાર્દિક શુભકામનાઓ.
તમને અને તમારા પ્રિયજનોને હાર્દિક શુભેચ્છાઓ. તમે તમારી તમામ ચિંતાઓ ભૂલી જાઓ અને આ દિવસનો સંપૂર્ણ આનંદ માણો. હેપ્પી હોળી.