RMC Apprentice Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા માં આવી એપ્રેન્ટીસની 825 જગ્યાઓ પર ભરતી

RMC Apprentice Recruitment 2025 : Are you looking for a job? So we bring you information about a new recruitment in Rajkot. Rajkot Municipal Corporation has announced recruitment for more than 800 Apprentice posts. Form filling for this recruitment started from 13th January 2025 and last date is 31st January 2025.

RMC Apprentice Recruitment 2025

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા825
નોકરી સ્થાનરાજકોટ, ગુજરાત
ફોર્મ શરુ થવાની તારીખ13 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણસરકારી નિયમો મુજબ

Name of the post

પોસ્ટનું નામજગ્યાઓ
એપ્રેન્ટિસ825

Educational qualification

RMC Recruitment 2025 requires applicants to have completed ITI course. Should have completed the course as per the position from an ITI Institute recognized by the Government of Gujarat.

આ પોસ્ટ પણ વાંચો:   MDM Recruitment 2024:મધ્યાન ભોજન યોજના ભરતી 2024

Selection process

  • Candidates will be selected based on ITI result and other merit.
  • After selection, candidates will be appointed as apprentices to join Rajkot Municipal Corporation for training.
  • Candidates with prescribed eligibility will be hired for training on the basis of priority of merit, Apprentices will be hired for training by operating a waiting list on the basis of merit on vacant posts from time to time.
આ પોસ્ટ પણ વાંચો:   Mission Vatsalya Yojana Recruitment 2025

How to fill the form in Rajkot Municipal Corporation Recruitment?

  • Candidates have to apply online only at www.rmc.gov.in website.
  • ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આસી.મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નં.૧, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ નાં સરનામે રૂબરૂ તા.૦૭/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬.૧૦) રજુ કરવાના રહેશે.
  • Candidates who do not submit/submit the documents within the prescribed time limit as detailed above after applying online will be disqualified for further processing.
  • સંબધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
  • અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. જો આવા કોઈ ઉમેદવાર માલુમ પડશે તો તેઓ એપ્રેન્ટીસશીપ માટે ગેરલાયક ઠરશે.
આ પોસ્ટ પણ વાંચો:   108 Ambulance Recruitment 2024 : EMRI Green Recruitment 2024

Google Pay Business Loan : Loan of ₹15000 in Just ₹111 installments from Google Pay

Form Filling Link

Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here

Leave a Comment