RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 10 પાસ તથા અન્ય માટે 4660+ જગ્યાઓ પર સરકારી નોકરી

RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 10 પાસ તથા અન્ય માટે 4660+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

RPF Recruitment 2024 | Railway Protection Force Recruitment 2024

સંસ્થારેલવે પ્રોટેક્શન ફોર્સ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ14 મે 2024
સત્તાવાર વેબસાઈટhttps://rpf.indianrailways.gov.in/

પોસ્ટનું નામ:

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ તથા સબ-ઇન્સ્પેકટરના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   GVK EMRI Recruitment 2024 : ગુજરાત 108 માં ભરતી

ખાલી જગ્યા:

રેલવે સુરક્ષા દળ દ્વારા કુલ 4660 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કોન્સ્ટેબલની 4208 તથા સબ-ઇન્સ્પેકટરની 452 જગ્યાઓ ખાલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી B.ed કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, RPF ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ માટે ધોરણ-10 પાસ તથા સબ-ઇન્સ્પેકટર માટે કોઈપણ સ્નાતક પાસ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

રેલવે સુરક્ષા દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Army Agniveer CEE Exam Admit Card 2024: આર્મી અગ્નિવીર CEE પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અહિયાં થી
પોસ્ટનું નામપગારધોરણ
કોન્સ્ટેબલરૂપિયા 21,700
સબ-ઇન્સ્પેકટરરૂપિયા 35,400

વયમર્યાદા:

RPFની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા કોન્સ્ટેબલ માટે 18 થી 28 વર્ષ તથા સબ-ઇન્સ્પેકટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

RPF ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત કસોટી તથા શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ :15 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :14 મે 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment