Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી:ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ખૂબ જ મોટી ભરતી એટલે કે પોલીસ ભરતી 2024 ની જાહેરાત કરવામાં આવી હતી તેના આજે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે જેની ભરતી છે 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે અને જેને છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024.

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે વિદ્યાર્થી મિત્રોએ રાહ જોઈને બેઠા હતા જેનો આજે અંત આવી ગયો છે અને આખરે પોલીસ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તમે પણ ફોર્મ ભરી શકો છો જેની માહિતી નીચે આપેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:  Indian Government Recruitment 2024:ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતી

Gujarat Police Recruitment 2024

સંસ્થાગુજરાત પોલીસ ભરતી બોર્ડ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર
ખાલી જગ્યા12472
નોટિફિકેશન પીડીએફ રીલીઝ તારીખ14 માર્ચ 2024
નોંધણી તારીખો04 થી 30 એપ્રિલ 2024
પસંદગી પ્રક્રિયાશારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), લેખિત પરીક્ષા અને તબીબી પરીક્ષા
ટૂંકી સૂચના PDFઅહીં ક્લિક કરો
ભરતીના નિયમો અને અન્ય અપડેટ્સઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:  JNV TGT PGT Recruitment 2024: જવાહર નવોદય વિદ્યાલયમાં 500+ જગ્યા પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

  • OJAS ગુજરાતની વેબસાઇટની મુલાકાત લો:
  • https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • “ભરતી” વિભાગ શોધો.
  • “ગુજરાત પોલીસ ભરતી 2024” પર ક્લિક કરો
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો:
  • તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ચોક્કસ રીતે ભરો.
  • જરૂરી ducument અપલોડ કરો.
  • લાગુ હોય તો અરજી ફી ચૂકવો.
Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા પર વિદ્યાર્થી મિત્રો આજથી ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

પોલીસ ભરતી શરૂઆતની તારીખ04 એપ્રિલ 2024
પોલીસ ભરતી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024

Leave a Comment