Sardar Patel Trust Recruitment: સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી

Sardar Patel Trust Recruitment: સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Sardar Patel Education Trust Recruitment 2024

સંસ્થાસરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://spet69anand.org/

પોસ્ટનું નામ:

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાયમરી ટીચર, માધ્યમિક ટીચર, કોમર્સ ટીચર, કુમાર છાત્રાલય માટે ગૃહપતિ, કન્યા છાત્રાલય માટે ગૃહમાતા તથા સફાઈ કામદારના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Unjha Nagarpalika Recruitment 2024 : ઊંઝા નગર પાલિકામાં માત્ર લખીવાંચી શકતા ઉમેદવારોને નોકરીની તક, અહીથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી B.ed કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

અરજી ફી:

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   NIACL Assistant Recruitment 2024 : ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતી

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર, શ્રી. વી. ડી પટેલ શેક્ષણિક સંકુલ- માંડાવડ, જૂનાગઢ રોડ, પો.બો.નં – 15, તા. વિસાવદર છે. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 96876 85102 પર સંપર્ક પણ કરી શકો છો.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ 08 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના દસ દિવસની અંદર એટલે કે 17 એપ્રિલ 2024 છે.

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment