SBI Personal loan: SBI માથી ₹ 1 લાખ સુધીની પર્સનલ લોન મેળવો માત્ર 5 મિનીટમાં, આ રીતે કરો અરજી

SBI Personal loan: જો તમે પણ કોઈ કાર્ય કરવા માંગો છો અને તમારી આર્થિક સ્થિતિ નબળી છે ,તમારી જો પાસે અત્યારે પૈસા નથી તો આલેખ તમારા માટે છે.

SBI લોન આપી રહી છે. જો તમે એસબીઆઇ માંથી લોન લેવા ઇચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. SBI અત્યારે પર્સનલ લોન આપી રહી છે જેમાં વ્યાજ દર ઘણો ઓછો છે, અને તે લોન ચૂકવવાનો સમયગાળો 6 વર્ષનો છે. અને આ લોન માંથી તમે ઘર બનાવુ ,ગાડી લેવી, બાળકોને શિક્ષણ આપવું વગેરે કામ કરી શકો છો.

જણાવી દઈએ કે આ પર્સનલ નો વ્યાજ દર 10.55% વાર્ષિક થી શરૂ થાય છે. આ બેંક છ વર્ષના સમયગાળા માટે તમને 20 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે. તમારું સિવિલ સ્કોર અને પગારના આધારે તમને લોન આપવામાં આવશે. જો એકવાર લોન અપ્રુવ થઈ જાય એના પછી લોન ની રકમ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે.

એસબીઆઈ પર્સનલ લોન | SBI Personal loan

જો તમે એસબીઆઇ માંથી પર્સનલ લોન લેવા માંગો છો તો તમારે કેટલાક ડોક્યુમેન્ટ આપવા પડશે જે અમે તમને નીચે જણાવશૂ. એસબીઆઇ બેન્ક તમને અહીં 20 લાખ સુધીની પર્સનલ લોન આપે છે જે ઘણું સારું માનવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:   PhonePe Personal Loan: PhonePe થી 10,000- 5,00,000 સુધીની પર્સનલ લોન આપે છે, આ રીતે કરો અરજી

એસબીઆઇ બેન્કમાંથી અત્યારે ઘણા લોકો લોન લઈ રહ્યા છે કારણ કે અત્યારે તેની સ્થિતિ સારી છે અને લોન ચૂકવવા માટે સૌથી વધારે 6 વર્ષનો સમયગાળો આપે છે.

જો તમે પણ પર્સનલ લોન લેવા માંગુ છું તો આજે જ અરજી કરો અને લોન મેળવો.

આ પોસ્ટ પણ વાંચો:   Google Pay: મોબાઈલ દ્વારા દરરોજ કમાઓ ₹500-1000 રૂપિયા, બસ આ કામ કરો

પરંતુ સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, લોન લેતી વખતે જરૂરી જાણકારી પ્રાપ્ત કરી લો, કેમ કે કોઈપણ બેંકમાંથી લોન લેશો એમાં વ્યાજ તો આપવું જ પડશે અને વ્યાજદર દરેક બેંકનું અલગ અલગ હોય છે. એટલા માટે જે બેંકમાંથી લોન લઈ રહ્યા છો તેનો વ્યાજ દર ની જાણકારી સારી રીતે મેળવી લો.

SBI Personal loan apply process

  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • હોમપેજ પર લોન વાળા સેક્શન પર ક્લિક કરો.
  • મોબાઈલ નંબર ,રજીસ્ટ્રેશન નંબર અથવા બેન્ક એકાઉન્ટની માહિતી ભરો.
  • તમારા મોબાઇલ પર એક ઓટીપી ( OTP )આવશે જેને અંદર માગેલી જગ્યાએ દાખલ કરો.
  • જે પ્રકારની લોન લેવા માંગો છો તેના પર ક્લિક કરો.
  • એના પછી આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ ને સ્કેન કરી અપલોડ કરો, અને બીજી માહિતી ભરો જે ત્યાં માંગવામાં આવી છે.
  • અંતે સબમીટ કરો.
  • થોડા દિવસોમાં તમારી લોન અપૃવલ થઈ જશે.
  • એના પછી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે.
  • પહેલા દિવસે થી જ વ્યાજ શરૂ થઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   SBI E Mudra Loan Apply: બેંકમાં ગયા વગર કાગળ વગર 5 મિનિટમાં ઘરે બેઠા રૂ.50000ની લોન મેળવો

એસબીઆઇ પર્સનલ લોનના પ્રકાર

ભારતીય સ્ટેટ બેન્ક એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ લોન, એસબીઆઇ પેન્શન લોન, એક્સપ્રેસ એલિટ અને પ્રિ અપ્રૂવ પર્સનલ લોન જેવા અલગ અલગ પ્રકારના પર્સનલ લોન આપે છે. તમારે જે પ્રકારની લોન લેવી હોય તે તમે લઈ શકો છો.

એસબીઆઇ લોન – જરૂરી દસ્તાવેજ

જો તમે કોઈપણ પ્રકારની લોન લેવા માંગો છો તો તેના ડોક્યુમેન્ટ અલગ અલગ હોય છે, SBIમાં પર્સનલ લોન લેવા માટેના જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે.

  • ઓળખ પત્ર:- પાસપોર્ટ ,પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ વગેરે
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • રહેઠાણના પુરાવા તરીકે:- રાશનકાર્ડ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ ,વીજળીનું બિલ, આધારકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • SBI દ્વારા જરૂરી કોઈ દસ્તાવેજ

Leave a Comment