Triveni Kalyan Education Trust Bharti: ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, પટાવાળા, ગૃહપિતા, ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી

Triveni Kalyan Education Trust Bharti: ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, પટાવાળા, ગૃહપિતા, ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

આ પોસ્ટ પણ વાંચો:   VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

Riveni Kalyan Education Trust Bharti 2024

સંસ્થાત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ
સત્તાવાર વેબસાઈટhttps://ngodetails.com/

પોસ્ટનું નામ:

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત 108 માં ભરતી : GVK EMRI Recruitment 2024
આસિસ્ટન્ટ ટીચર (અંગ્રેજી)ઈલેક્ટ્રીશિયન
આસિસ્ટન્ટ ટીચર (હિન્દી/ગુજરાતી)વોટર સપ્લાયર
આસિસ્ટન્ટ ટીચર (સંસ્કૃત)પટાવાળા
આસિસ્ટન્ટ ટીચર (ગણિત/વિજ્ઞાન)ગૃહપતિ
કોમ્પ્યુટર શિક્ષકગૃહમાતા

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   GPSC Recruitment 2024
  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઇમેઇલ આઈડી bpbshs @gmail. com છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ 05 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

રૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment