Vidhyadeep University Gujarat Recruitment: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી

Vidhyadeep University Gujarat Recruitment: વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ક્લાર્ક, સુપરવાઈઝર, ટેલી કોલર જેવી વિવિધ પોસ્ટ ઉપર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Vidhyadeep University Gujarat Recruitment 2024

સંસ્થાવિદ્યાદીપ યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ19 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.vidhyadeepuni.ac.in/

પોસ્ટનું નામ:

વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Health Department Recruitment: ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી
ડાયરેક્ટરએકાઉન્ટન્ટ
પ્લેસમેન્ટ ઓફિસરફીઝીકલ પ્રશિક્ષક
પબ્લિક રિલેશન્સ ઓફિસરસાઈટ એન્જીનીયર
કેમ્પસ સુપરવાઈઝરસાઈટ સુપરવાઈઝર
હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટક્લાર્ક
કન્ટેન્ટ રાઇટર (લેખક)ટેલી કોલર
પ્લમ્બરટેલી કોલર (ઓફિસ માટે)

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો (નંગ-2)
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Bharti 2024 Apply Online (Re-open)

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat District Panchayat Recruitment: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – વિદ્યાદીપ યુનિવર્સિટી, મુ.પો – અણીતા, કીમ ઓલપાડ હાઇવે, તા. ઓલપાડ, જી- સુરત 394110 છે.

અરજી જાહેરાત બહાર પડયાની 10 દિવસની અંદર એટલે કે 19 એપ્રિલ 2024 સુધીમાં પહોંચી જવી જોઈએ. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9313256557 પર સંપર્ક પણ કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ  પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment