ધો.10 અને 12નું પરિણામ
આજે પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12ની પરીક્ષા

20 દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

ચૂંટણી હોવાથી પરિણામ વહેલા જાહેર કરવાની ગુજરાત શૈક્ષણિક બોર્ડની તૈયારી છે.

પગલું 1: GSEB સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો

પગલું 2: ગુજરાત SSC/HSC પરિણામ લિંક પર ક્લિક કરો

પગલું 3: પરિણામ લિંકમાં રોલ નંબર દાખલ કરો

પગલું 4: GSEB માર્કશીટ પ્રદર્શિત થશે
પગલું 4: GSEB માર્કશીટ પ્રદર્શિત થશે
પગલું 5: વધુ સંદર્ભ માટે ગુજરાત 10મી/12મી માર્કશીટ ડાઉનલોડ કરો