NIMHANS Recruitment 2024: સરકારી વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સહીત 160+જગ્યાઓ પર ભરતી

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

NIMHANS Recruitment 2024: સરકારી વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સહીત 160+જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NIMHANS Recruitment 2024

સંસ્થાનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ29 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://nimhans.co.in/

પોસ્ટનું નામ:

સરકારી સંસ્થા ધ્વરા ડેટા એન્ટ્રી ઓપરેટર, નર્સ તથા અન્ય પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   JMC Recruitment 2024: જામનગર મહાનગરપાલિકામાં 38+ જગ્યાઓ પર ભરતી

ખાલી જગ્યા:

સરકારી સંસ્થા ધ્વરા ડેટા એન્ટ્રી ઓપરેટર, નર્સ તથા અન્ય પદો પર કુલ 162 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   MUC Bank Recruitment 2024: મહેસાણા અર્બન કો ઓપરેટિંગ બેંક લિમિટેડમાં ભરતી

શૈક્ષણિક લાયકાત:

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં માસિક પગારધોરણ રૂપિયા 20,000 થી લઈ 1,50,000 સુધી મળવાપાત્ર રહેશે.

વયમર્યાદા:

સરકારી કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 21 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા:

NIMHANS ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Vidhyut sahayak bharti 2024: ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, ₹ 45,000થી વધુ મળશે પગાર

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ:

ઇન્ટરવ્યૂની તારીખ 27 જાન્યુઆરી 2024 થી 29 જાન્યુઆરી 2024 સુધી છે. ઇન્ટરવ્યુનું સ્થળ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

જરૂરી તારીખો:

સરકારી સંસ્થાની આ ભરતીની નોટિફિકેશન 22 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment