Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર

Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર થઇ ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Bharti Mela 2024

સંસ્થાસુઝુકી મોટર ગુજરાત
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ30 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.suzukimotorcycle.co.in/

પોસ્ટનું નામ:

સુઝુકી મોટર દ્વારા ઈલેક્ટ્રીશિયન, મશીનીસ્ટ, ટૂલ એન્ડ ડાયમેકર, ટ્રેક્ટર મિકેનિક, પેઈન્ટર, મોટર મિકેનિક, ડીઝલ મેકેનિક, ફીટર, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર તથા ટર્નરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Sahakari Bank Recruitment: ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત 10 પાસ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી ફી:

સુઝુકી મોટરની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી. તમામ કેટેગરીના ઉમેદવારો વિનામૂલ્યે એટલે કે ફ્રી ઓફ કોસ્ટ અરજી સબમિટ કરી શકો છો.

પગારધોરણ:

નામાંકિત કંપનીના આ ભરતી મેળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક રૂપિયા 16,900 પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે કંપની દ્વારા તમને રહેવાની, જમવાની, સેફટી શૂઝ, 2 જોડી યુનિફોર્મ વગેરે સુવિધાઓનો લાભ પણ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 | ક્યારે અને કેવી રીતે લેવામાં આવસે નોટિફિકેશન વાંચો

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

પ્રખ્યાત કંપનીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

સુઝુકી મોટરની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 30 જાન્યુઆરી 2024 સવારે 09:30 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ તમે નીચે મુજબ છે.

  • ગવર્મેન્ટ ITI આણંદ: GRID પાસે, લાંભવેલ રોડ, આણંદ
  • ગવર્મેન્ટ ITI સુરત: મજુરાગેટ, સુરત
  • ગવર્મેન્ટ ITI દાહોદ: ઝાલોદ રોડ, દાહોદ
  • ગવર્મેન્ટ ITI ભાવનગર: પોલીટેકનીક કોલેજ પાછળ, વિદ્યાનગર, ભાવનગર
  • ગવર્મેન્ટ ITI કાલાવાડ: સીતારામ ગૌશાળા પાસે, જામનગર રોડ, કાલાવાડ

જરૂરી તારીખો:

ભારતની નામાંકિત કંપની સુઝુકી મોટર ગુજરાત દ્વારા ખુબ મોટો ભરતી મેળો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ભરતી મેળાની નોટિફિકેશન 26 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment