Gujarat Nagarpalika Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Gujarat Nagarpalika Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતી

Gujarat Nagarpalika Recruitment 2024

સંસ્થાસ્વચ્છ ભારત મિશન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ09 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://swachhbharatmission.gov.in/

પોસ્ટનું નામ:

નગરપાલિકા દ્વારા સીટી મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Clerk Recruitment: વર્ગ-3ની 5554 જગ્યા માટે આ તારીખથી કોલલેટર કરી શકાશે ડાઉનલોડ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પગારધોરણ:

મ્યુનિસિપાલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 20,000 થી લઈ 30,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

અરજી ફી:

મ્યુનિસિપાલની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

પસંદગી પ્રક્રિયા:

નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   GBU Recruitment 2024 | GBU ભરતી 2024, અહીં સંપૂર્ણ માહિતી જુઓ

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

સ્વચ્છ ભારત મિશન અંતગર્તની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 09 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ તલોદ નગરપાલિકા કચેરી, તલોદ છે.

જરૂરી તારીખો:

સ્વચ્છ ભારત મિશન અંતગર્ત ગુજરાત નગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 26 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment