SSC CGL 2024 Notification: SSC CGL ભરતી સ્ટાફ સિલેક્શન કમિશનમાં નોકરી માટેની તક

SSC CGL 2024 Notification: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એસએસજી સીજીએલ 2024નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સૂચના જાહેર થવાની સાથે જ આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર 24 જૂનથી 24 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લેવાની રહેશે. સ્ટાફ સિલેક્શન કમિશન સીજીએલ 2024 દ્વારા ગ્રુપ B અને ગ્રુપ C માટે કુલ 17,727 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Army Agniveer CEE Exam Admit Card 2024: આર્મી અગ્નિવીર CEE પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અહિયાં થી
યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત ભરતી મેળો 2024

SSC CGL ભરતી 2024

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામCombined Graduate Level Examination 2024
એપ્લિકેશન મોડઓનલાઈન
છેલ્લી તારીખ24 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://ssc.gov.in/

SSC CGL ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Staff Selection Commission ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   RSCDL Recruitment 2024
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://ssc.gov.in/
  • Notice Board વિકલ્પ પર ક્લિક કરો.
  • Combined Graduate Level Examination 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પોસ્ટ પણ વાંચો:   ICG Assistant Commandant Recruitment 2024 | જાહેરનામું બહાર પાડ્યું, જુઓ સંપૂર્ણ માહિતી
NHM નર્મદા ભરતી નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદી જુદી જગ્યાઓ માટે ભરતી

મહત્વની તારીખો

SSC CGL Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખજુલાઈ 24, 2024

મહત્વપૂર્ણ લિંક :

SSC માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment