GSRTC Conductor Recruitment 2024: GSRTC કંડક્ટર ભરતી 2024

GSRTC Conductor Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ફરી એકવાર દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ખોલી છે. આ ભરતી 3 જુલાઈ 2024થી શરૂ થઈ છે અને 17 જુલાઈ 2024 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ માટે આ ભરતીમાં સ્નાતક થયેલા દિવ્યાંગ ઉમેદવારો અરજી કરી શકશે.

GSRTC Conductor Recruitment 2024

પોસ્ટનુ નામકંડક્ટર
જગ્યાઓની સંખ્યાજરૂરિયાત મુજબ
શૈક્ષણિક લાયકાતસ્નાતક
અરજી કરવાની છેલ્લી તારીખ17 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/site/
આ પોસ્ટ પણ વાંચો:   AI Airport Services Vacancy: 10 પાસ માટે 422 જગ્યાઓ માટે AI એરપોર્ટ સર્વિસિસ ભરતી, અહી થી અરજી કરો

પોસ્ટનુ નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat GRD Recruitment 2024: Recruitment to Gram Rakshak Dal on 8 passes

ખાલી જગ્યા 

  • 2320

GSRTC તરફથી દિવ્યાંગોને સરકારી નોકરીની તક

ગુજરાત રાજ્યમાં જાહેર બસ પરિવહન સેવા પૂરી પાડતી GSRTC આ ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક આપે છે. પાત્ર ઉમેદવારોએ આ તકનો લાભ લેવા માટે તાત્કાલિક અરજી કરવી જોઈએ. વધુ માહિતી માટે GSRTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા નજીકના GSRTC ડેપોનો સંપર્ક કરો.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Bharti 2024 Apply Online (Re-open)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • GSRTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • “Recruitment” વિભાગ પર જાઓ.
  • “NIVIDA FOR CONDUCTOR ADV NO. GSRTC_202324_32_ (REOPEN FOR DISABLE CANDIDATES ONLY)” પર ક્લિક કરો.
  • સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment