GSRTC Conductor Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ફરી એકવાર દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ખોલી છે. આ ભરતી 3 જુલાઈ 2024થી શરૂ થઈ છે અને 17 જુલાઈ 2024 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ માટે આ ભરતીમાં સ્નાતક થયેલા દિવ્યાંગ ઉમેદવારો અરજી કરી શકશે.
GSRTC Conductor Recruitment 2024
પોસ્ટનુ નામ | કંડક્ટર |
જગ્યાઓની સંખ્યા | જરૂરિયાત મુજબ |
શૈક્ષણિક લાયકાત | સ્નાતક |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsrtc.in/site/ |
પોસ્ટનુ નામ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે
ખાલી જગ્યા
- 2320
GSRTC તરફથી દિવ્યાંગોને સરકારી નોકરીની તક
ગુજરાત રાજ્યમાં જાહેર બસ પરિવહન સેવા પૂરી પાડતી GSRTC આ ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક આપે છે. પાત્ર ઉમેદવારોએ આ તકનો લાભ લેવા માટે તાત્કાલિક અરજી કરવી જોઈએ. વધુ માહિતી માટે GSRTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા નજીકના GSRTC ડેપોનો સંપર્ક કરો.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- GSRTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- “Recruitment” વિભાગ પર જાઓ.
- “NIVIDA FOR CONDUCTOR ADV NO. GSRTC_202324_32_ (REOPEN FOR DISABLE CANDIDATES ONLY)” પર ક્લિક કરો.
- સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
અરજી કરવા માટે જરૂરી લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |