12th Pass Govt Job 2024: 12 પાસ માટે 260+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 21,700 થી શરુ

12th Pass Govt Job 2024: 12 પાસ માટે 260+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

12th Pass Govt Job 2024 | 12 પાસ સરકારી નોકરી 2024

સંસ્થાભારતીય તટ રક્ષક વિભાગ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ27 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://joinindiancoastguard.gov.in/

પોસ્ટનું નામ

ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા નાવિક (જનરલ ડયુટી) ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા નાવિક (જનરલ ડયુટી)ની કુલ 260 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કઈ કેટેગરી માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 21,700 પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:  JNV TGT PGT Recruitment 2024: જવાહર નવોદય વિદ્યાલયમાં 500+ જગ્યા પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

ICGની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 22 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  Botad Municipality Apprentice Recruitment 2025 | Apply Online for ITI & 10th Pass Jobs – Latest Govt Jobs

જરૂરી તારીખો

ભારતીય તટ રક્ષક વિભાગની આ ભરતીની નોટિફિકેશન 05 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ

  1. NIACL Assistant Recruitment 2024 : ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતી
  2. Gujarat GRD Recruitment 2024 : ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી

અરજી કઈ રીતે કરવી?

ICGની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ joinindiancoastguard.cdac.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Leave a Comment