Metro Railway Recruitment 2024: મેટ્રો રેલવે ગ્રુપ સી નાં પદ પર ભરતી

Metro Railway Recruitment 2024:મેટ્રો રેલ ગ્રુપ સી પદ માટે એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતીની જાહેરાત ઓફિશ્યિલ વેબસાઇટનાં માધ્યમથી બહાર પાડવામાં આવી છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ ગ્રુપ સી પદો પર ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે.

આ લેખમાં તમને અમે જણાવીશું કે,જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.

Metro Railway Recruitment 2024

પોસ્ટવિવિઘ
સંસ્થાનું નામMetro Railway
છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2024

પોસ્ટનુ નામ

  • ગ્રુપ સી Group ‘C’ (in suitable post)

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોને કોઈપણ માન્યતા પ્રાપ્તમાંથી ધોરણ 10મુ પાસ અને ધોરણ 12મુ પાસ કરેલું હોવું જોઈએ.અને તેની સાથે કોઈપણ ટ્રેડમાં ITI ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

નોંધ:અરજી કરતી વખતે એકવાર જાહેરાત અવશ્ય વાંચવી

આ પોસ્ટ પણ વાંચો:  Anti Corruption Bureau Recruitment 2025

વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા નીચે મુજબ જણાવેલ છે.

  • ન્યૂનતમ ઉમર : 18 વર્ષ
  • મહત્તમ ઉમર : 30 વર્ષ

ઉમેદવાર ની ઉંમર ની ગણતરી સત્તાવાર જાહેરાત મુજબ 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ મેટ્રો રેલવે લિમિટેડની ઓફીશ્યલ વેબસાઇટ પર જાઓ
  • હવે હોમપેજ પર કરીયરનાં વિકલ્પ પર ક્લિક કરો
  • આ ભરતીની PDF આપેલી હશે તેને ડાઉનલોડ કરો
  • હવે આ નોટીફિકેશમાં જણાવવામાં આવેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો
  • એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢો
  • આ એપ્લિકેશન જણાવવામાં આવેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ફોર્મ ભરો
  • સાથે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરો.
  • આ એપ્લીકેશન ફોર્મને એક સારા કવરમાં પેક કરી નિર્ધારિત સમય મર્યાદામાં આપેલ સ્થળ પર પહોંચડવાનુ રહેશે.
  • એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
આ પોસ્ટ પણ વાંચો:  AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક

મહત્વની તારીખો

આ ભરતીમાં ઉમેદવારોને ઓફ્લાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:02/02/2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:23/02/2024

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટેઅહી ક્લીક કરો
અરજી ફોર્મઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લીક કરો

Leave a Comment