Gujarat Paryatan Vibhag Bharti:નમસ્કાર મિત્રો,ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડી છે.તો આ લેખમાં અમારા દ્વારા તમને જાણવામાં આવશે કે,આ લેખમાં અમે તમને જણાવીશું કે કુલ જગ્યાઓ,લાયકાત,પસંદગી પ્રક્રિયા,અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ,વયમર્યાદા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં જણાવીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને તમારા મિત્રોને આ લેખ શેર કરો જેથી તેમને ભરતી સંબધિત માહિતી મળતી રહે.
Gujarat Paryatan Vibhag Bharti
સંસ્થાનું નામ | ગુજરાત પર્યટન વિભાગ |
પોસ્ટનુ નામ | અલગ અલગ |
અરજી માધ્યમ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | દરેક પોસ્ટ માટે છેલ્લી તારીખ અલગ અલગ છે |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
પોસ્ટનુ નામ
ગુજરાત પર્યટન વિભાગ દ્વારા અલગ અલગ એપ્રેન્ટિસનાં પદ માટે ભરતી કરવામાં આવી છે.મિત્રો આ એક એપ્રેન્ટિસ ભરતી છે.પરંતુ આ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ તમને ભવિષ્યમાં સારી નોકરી મેળવવા અંતે મદદરૂપ સાબિત થઈ શકે છે.
Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી
નોકરી સ્થળ
ગુજરાત પર્યટન વિભાગ આ ભરતીમાં નોકરી સ્થળ ગુજરાતના અલગ અલગ શહેરો જેમાં,અમદાવાદ,સુરત,ગાંધીનગર,વડોદરા,સાપુતારા સમાવેશ થાય છે.
પગારધોરણ
ગુજરાત પર્યટન વિભાગની ભરતી એપ્રેન્ટિસ હોવાથી એપ્રેન્ટિસ એક્ટ અનુસાર કોઈપણ સ્નાતક ઉમેદવારોને માસિક 12,000 રૂપિયા તથા અનુસ્નાતક ઉમેદવારોને 14,000 રૂપિયા પગાર આપવામાં આવશે.
શેક્ષણિક લાયકાત
લાયકાત સબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંકની મદદથી વાંચી શકો છો.
પસંદગી પ્રક્રિયા
ગુજરાત પર્યટન વિભાગની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તરીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવ
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ અલગ અલગ છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.anubandham.gujarat.gov.in છે.
મહત્વની તારીખ
ગુજરાત પર્યટન વિભાગ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 13 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ પોસ્ટ માટે અલગ અલગ છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |