IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 470+ જગ્યાઓ પર ભરતી

IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 470+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

IOCL Recruitment 2024

સંસ્થાઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ01 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://iocl.com/

પોસ્ટનું નામ:

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ એજ્યુકેશન, હ્યુમન રિસોર્સ, એકાઉન્ટ/ફાઇનાન્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

IOCL દ્વારા કુલ 473 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:  Bihar BTSC Staff Nurse Recruitment 2025 Apply Online for 11389 Post

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, IOCL ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

વયમર્યાદા:

ઇન્ડિયન ઓઇલની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 24 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

પગારધોરણ:

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને ભારતીય બંધારણના એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:  RRC Bharti 2024: 35+ ખાલી જગ્યાઓ, ચેક પોસ્ટ, વય મર્યાદા, લાયકાત, પગાર અને કેવી રીતે અરજી કરવી તે માટેની નવી સૂચના

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

નોકરીનું સ્થળ:

ICOL ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ ઈન્ડિયન ઓઇલના અલગ અલગ પ્લાંટમાં રહેશે. જેમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્લી, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઓડિશા તથા અન્યનો સમાવેશ થાય છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ: 12 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 01 ફેબ્રુઆરી 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment