AIIA Recruitment 2024: આયુર્વેદ વિભાગમાં ક્લાર્ક, લાઇબ્રરીયન, સ્ટાફનર્સ તથા અન્ય પદો પર કાયમી ભરતી

AIIA Recruitment 2024: આયુર્વેદ વિભાગમાં ક્લાર્ક, લાઇબ્રરીયન, સ્ટાફનર્સ તથા અન્ય પદો પર કાયમી ભરતી જાહેર થઈ ચુકી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

AIIA Recruitment 2024

સંસ્થાઅખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://aiia.gov.in/

પોસ્ટનું નામ:

આયુર્વેદ વિભાગ દ્વારા સ્ટાફ નર્સ, સેનેટરી ઇન્સ્પેક્ટર, અપર ડિવિઝન ક્લાર્ક, લોઅર ડિવિઝન ક્લાર્ક, લાઈબ્રરીયન, ઓફિસર તથા અન્ય ઘણા બધા પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દ્વારા કુલ 140 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કયા પદ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:  GPSC DYSO Recruitment 2025: Notification Out, Apply Online

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, ભારતીય આયુર્વેદ સંસ્થા દ્વારા વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે. અને સંસ્થા દ્વારા તમામ પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

AIIAની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર લેવલ-2 થી લઇ લેવલ-13 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે જે રૂપિયા 19,900 થી 63,200 સુધી તથા રૂપિયા 1,75,500 થી 1,86,900 સુધી છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની આ ભરતીમાં પસંદગી લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે. વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ /લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:  Union Bank Of India Recruitment 2025

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ સરકારી સંસ્થા, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, જે https://aiia.gov.in/ છે.
  • અહીં તમને ‘સ્ટાફ નર્સ અને અન્યની ભરતી 2024’ નામનો વિકલ્પ દેખાશે અને તેના પર ક્લિક કરો એટલે તમે બીજા વેબપેજ પર રીડાયરેક્ટ થઇ જશો.
  • મૂળભૂત વિગતો જેવી કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અને શૈક્ષણિક લાયકાતની વિગતો દાખલ કરો, ફોટોગ્રાફ અને સહી સાથે દસ્તાવેજો અપલોડ કરો.
  • ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આવશ્યક એપ્લિકેશન ફી ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ: 13 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment