JMC Recruitment 2024: જામનગર મહાનગરપાલિકામાં 38+ જગ્યાઓ પર ભરતી

JMC Recruitment 2024: જામનગર મહાનગરપાલિકામાં 38+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

JMC Recruitment 2024

સંસ્થાજામનગર મહાનગરપાલિકા
પોસ્ટફાયરમેન
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ25 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.mcjamnagar.com/

પોસ્ટનું નામ:

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ-3 ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર,પગાર ₹ 75,000 સુધી

ખાલી જગ્યા:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 38 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, JMC ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Recruitment 2024 | ગુજરાત પોલીસ ભરતી

પગારધોરણ:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર રૂપિયા 19,900 થી 63,200 સુધી ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

JMC ની આ ભરતીમાં આવેદન કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ શ્રેણીના અરજદારોને આ વયમર્યાદામાં રાહત મળવાપાત્ર રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   Indian Air Force Recruitment:ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીની સુવર્ણ તક

પસંદગી પ્રક્રિયા:

જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં ફાઇનલ પસંદગી ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક ધોરણોના આધારે કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ: 11 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 જાન્યુઆરી 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment