Bank Holiday in March 2024: આવનારા માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBI એ રજૂ કરી બેન્ક હોલીડે ની યાદી

Bank Holiday in March 2024: નમસ્કાર મિત્રો, બેન્ક એકાઉન્ટ ધરાવતા હોય તેવા ગ્રાહકો માટે એક નવા સમાચાર છે. વર્ષ 2024 નો ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે. અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આપણા ભારત દેશમાં બેંકોમાં માર્ચ મહિનામાં આવનારી રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. અને એટલા માટે જો અત્યારે બેંક સાથે કોઈ કામ કરવાનું હોય તો તે પૂરું કરી લો. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કયા દિવસે બેંકમાં રજા છે.

તમારે બેંકમાં ક્યારેય ને ક્યારે કોઈ કામ પડતું હોય છે. જેના માટે તમારે પોતે જ બેંકમાં જવું પડતું હોય છે. જોઈએ તો અત્યારના સમયમાં બેન્કિંગ સાથે જોડાયેલા કામ ઓનલાઈન થઈ ગયા છે. છતાં પણ કેટલાક કામ એવા હોય છે જેના માટે તમારે બેંકમાં જવું પડે છે. અને તમે જ્યારે પણ બેંકમાં જાઓ ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આજે બેંક ચાલુ છે કે રજા છે.

આ પોસ્ટ પણ વાંચો:  Hemchandracharya North Gujarat University Result 2024: HNGU Results કઈ રીતે ચેક કરવું?

માર્ચ મહિનામાં આ દિવસોમાં બેંક રહેશે બંધ 

3,8 અને 9 માર્ચ

એક માર્ચના દિવસે ચાપચુર કૂટ ના કારણે મિઝોરમમાં ત્રણ મારતા દિવસે રવિવાર ની અઠવાડિયાની રજા ના કારણે સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે. 8 માર્ચના દિવસે શિવરાત્રી અને 9 માર્ચના દિવસે બીજો શનિવાર હોવાના કારણે બધી બેંકમાં રજા રહેશે.

Axis Bank DEO Recruitment: એક્સિસ બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી

10,12 અને 17 માર્ચ

10 માર્ચના દિવસે રવિવાર છે જેના કારણે સમગ્ર દેશમાં તમામ બેંક બંધ રહેશે. 12 માર્ચના દિવસે રમજાન ની શરૂઆત થશે જેના કારણે બેંક બંધ રહેશે 17 માર્ચના દિવસે રવિવાર છે જેના કારણે આપણા આખા દેશમાં બધી જ બેંક બંધ રહેશે.

22 થી 25 માર્ચ સુધી 

22 માર્ચ એ બિહાર દિવસ છે જેના કારણે પટનામાં બધી જ બેંક બંધ રહેશે 23 માર્ચ એ ભગતસિંહ શહિદ દિવસ છે જેના કારણે મોટાભાગના રાજ્યમાં બેંકમાં રજા રહેશે. 24 માર્ચ એ રવિવાર છે જેના કારણે સમગ્ર દેશમાં બધી જ બેંક બંધ હશે. અને એ દિવસે હોળી પણ છે જેના અને એ દિવસે હોળી પણ છે અને 25 માર્ચ ધૂળેટીના કારણે સમગ્ર દેશમાં બધી જ બેંક બંધ રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  GUJARAT LOKSABHA ELECTION 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

29 થી લઇ 31 માર્ચ સુધી

29 માર્ચ એ ગુડ ફ્રાઇડે છે જેના કારણે બધી જ બેંક બંધ રહેશે. 30 માર્ચના દિવસે મહિનાનો ચોથો અને છેલ્લો શનિવાર હોવાના કારણે સમગ્ર દેશમાં બધી જ બેંક બંધ રહેશે. અને 31 માર્ચ એ રવિવાર છે જેના કારણે બધી જ બૅન્ક બંધ રહેશે.

ગુજરાતમાં 2024 માં જમીન વેચતા કે ખરીદતા પહેલા જાણી લો પાંચ મોટા નિયમ નહિતર પસ્તાવો થશે

Leave a Comment