LPG Gas Cylinder Check: આ રીતે તમારા મોબાઈલથી ચેક કરો કે તમને ગેસ સિલિન્ડર પર સબસિડી મળી રહી છે કે નહીં.

LPG Gas Cylinder Check: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણી ભારતીય સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડર ખરીદવા પરેશ સબસીડી આપવામાં આવે છે. અને ઘણા બધા દેશના નાગરિકો આ યોજનાનો લાભ મેળવે છે. પરંતુ અત્યાર સુધી ઘણા બધા નાગરિકોને એ ખબર નથી કે તેઓ કેવી રીતે સબસીડી ચેક કરી શકે છે. જો તમે આ યોજનાનો લાભ લઇ રહ્યા છો અને એલપીજી ગેસ સિલિન્ડર સબસીડી વિશે માહિતી મેળવવા ઇચ્છો છો તો આજનો આ લેખ તમારા માટે છે.

LPG ગેસ સિલિન્ડર પર મળે છે સબસિડી

તમને જણાવી દઈએ કે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદવાં પર સરકાર દ્વારા ₹ 500 ની સબસિડી આપવામા આવે છે. અને આ પૈસા તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામા આવે છે. તમારા ગેસ સિલિન્ડર ની સબસિડી તમારા એકાઉન્ટમાં આવી છે કે તે તમે એકદમ સરળતાથી ચેક કરી શકો છો. તમારે તેના વિશે કરી ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર સબસિડી ચેક કરી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Board Result: ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક,જુઓ સ્ટેપ બાય સ્ટેપ

એલપીજી સબસિડી મોબાઇલ દ્વારા ચેક કરવાની પ્રકિયા

જો તમે પણ ઘરે બેઠા પોતાનાં મોબાઇલ ફોન દ્વારા LPG ગેસ સિલિન્ડર સબસિડી ચેક કરવા ઈચ્છો છો. તો અમે તમને આજે સરળતાથી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા બતાવી છે. જે નીચે મુજબ છે.

આ પોસ્ટ પણ વાંચો:   અંબાલાલ પટેલની આગાહી:4 સિસ્ટમ સક્રીય,આ તારીખથી ફરી મોટો રાઉન્ડ
  • સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • અહીં તમને તેના હોમ પેજ પર ગૅસ કમ્પનીએના ફોટા દેખાશે જેમાંથી તમે જે કંપનીનુ ગેસ કનેક્શન હોય તેના ફોટો પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં તમારે પોતાની આઇડી અને પાસવર્ડ હશે તેના પર ક્લિક કરો.
  • જો તમારો આઇડી અને પાસવર્ડ નથી તો ન્યું યુજર પર ક્લિક કરી લોગીન કરો.
  • હવે તમારી સામે નવું પેજ ખુલશે તેમાં વ્યુ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી નો વિકલ્પ આવશે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર તમને બધી માહિતી આપવામા આવશે.
  • તેમાં તમે જોઇ શકો છો કે તમને કેટલી સબસિડી મળી છે અને કેટલી સબસિડી હવે આવશે.
આ પોસ્ટ પણ વાંચો:   GUJCET Hall Ticket: 31 માર્ચે યોજાનાર ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, જાણો કેવી રીતે કરી શકશો ડાઉનલોડ

ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર

જો તમે આ ગેસ સિલિન્ડર સબસિડીનો લાભ લઈ રહ્યાં છો. પરંતુ અત્યાર સુધી તમારી પાસે આ સબસિડીના પૈસા આવ્યાં નથી તો તમે ફરિયાદ કરી શકો છો. અને આં ફરિયાદ કરવા માટે તમને ટોલ ફ્રી નંબર આપવામા આવ્યો છે. જેના પર તમે ફોન કરીને તમારી સબસિડી વિશે માહિતી લઈ શકો છો.

ટોલ ફ્રી નંબર – 1800-233-3555

Leave a Comment