એક જ સાલમાં બે પ્રેમી… ચાલુ સ્કૂટરમાં કિસ કરતાં કપલનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું અડધા રસ્તે રોમાન્સ સૂઝ્યું, જુઓ Video

સોશિયલ મીડિયા પર મુંબઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં 2 પ્રેમી પંખીડા ચાલુ બાઈકમાં રોમાન્સ કરતાં દેખાઈ રહ્યાં છે. જેમાં મહિલા પોતાના પાર્ટનરનાં ખોડામાં શાલ ઓઢીને બેઠેલી છે.

મુંબઈમાં એક કપલ ચાલુ બાઈકે રિસ્કી સ્ટંટ કરતાં નજરે પડ્યાં હતાં. કપલનો બાઈક પર રોમાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાંદ્રા રિક્લેમેશન રોડની ખળભળાટવાળી શેરીઓમાં આ કપલ ચાલુ બાઈકે કિસ કરતાં દેખાઈ રહ્યાં છે.

  • સોશિયલ મીડિયામાં કપલનો વીડિયો વાયરલ
  • ચાલુ બાઈકમાં કપલ રોમાન્સ કરતું દેખાયું
  • મુંબઈ બાંદ્રાની આ ઘટના હોવાનો અંદાજ
આ પોસ્ટ પણ વાંચો:   3D Live Photo Animation: તમારો 3D ફોટો બનાવો

આ ફુટેજ X પ્લેટફોર્મ પર બાંદ્રા બઝ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી જેણે આ કપલનાં ટાઈટ રોમાન્સનો પર્દાફાશ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોતાના પાર્ટનરનાં ખોડામાં બેઠી છે અને બંને એક શોલમાં કવર થઈ ગયાં છે. રોમાન્સનો આ સ્ટંટ એ પણ ચાલુ વ્હિકલમાં ન માત્ર સામાજિક દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે પરંતુ રોડ સેફ્ટીનાં મુદાને પણ હાઈલાઈટ કરે છે. કારણકે કપલમાંથી કોઈપણ વ્યક્તિએ હેલ્મેટ પણ નથી પહેર્યું. આ વીડિયોની કમેન્ટ્સમાં લોકો મુંબઈ પોલીસને ટેગ કરીને એક્શન લેવા માટે કહી રહ્યાં છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 And 12 Result Declared Date 2024 : ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

પહેલાં પણ બન્યું છે આવું
ભીડભર્યા રસ્તા પર આવી ઘટના કંઈ પહેલીવાર નથી બની! દિલ્હીમાં પણ આવો જ એક કપલ ચાલુ બાઈકમાં હગ કરતાં દેખાયા હતાં જેનો વીડિયો સોશિયલ મીડિયા પર એક વર્ષ પહેલાં ઘણો વાયરલ થયો હતો.

Leave a Comment