Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળીમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળીમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Ahmedabad Dudh Mandali Bharti 2024 | Ahmedabad Milk Union Recruitment 2024

સંસ્થાઅમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ07 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.supremeagro.com/

પોસ્ટનું નામ:

અમદાવાદ જિલ્લા દૂધ મંડળી દ્વારા વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેના નામ નીચે મુજબ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Veerayatan Vidyapeeth Gujarat Recruitment: વીરાયતન વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતા, લાઈબ્રેરીયન તથા અન્ય પદો પર સીધી ભરતી
એન્જીનીયરલીગલ ઓફિસર
ટેક્નિશિયનએકાઉન્ટ ઓફિસર
પ્લાન ઇન્ચાર્જ / પ્રોડક્શન મેનેજરજુનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ)
ટેક્નિકલ ઓફિસરજુનિયર આસિસ્ટન્ટ (દૂધ વિતરણ)
આઈ.ટી એનિજીનીયરજુનિયર આસિસ્ટન્ટ (દૂધ ખરીદી)
ઓફિસરજુનિયર આસિસ્ટન્ટ (પરિવહન)
ટ્રેઈનીટ્રાન્સપોર્ટ ઓફિસર
મેનેજરસ્ટેનો-ટાઇપીસ્ટ
જુનિયર આસિસ્ટન્ટફિલ્ડ સુપરવાઈઝર
જુનિયર સુપ્રિટેન્ડેન્ટવેટીરનારી ઓફિસર

ખાલી જગ્યા:

મિત્રો, આ ભરતીમાં ખાલી જગ્યા કેટલી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી પરંતુ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી હોવાથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતી

શૈક્ષણિક લાયકાત:

દૂધ મંડળીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

અમદાવાદ જિલ્લા દૂધ મંડળીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો અનુસાર આકર્ષક પગાર ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવાર નોકરી પર લાગ્યા બાદ તેમનામાં વિશિષ્ટ કાર્યક્ષતામાં તથા સારી કામગીરી જોવા મળે તો તેમને સંસ્થામાં નોકરી આપવાનું વિચારવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Railway Peon Recruitment 2024: સેન્ટ્રલ રેલવેમાં પટાવાળાના પદ પર ભરતી

વયમર્યાદા:

અમદાવાદ ડીસ્ટ્રીકટ મિલ્ક યુનિયનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ઉપર અલગ અલગ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

દૂધ મંડળી ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

દૂધ મંડળીની આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 07 એપ્રિલ 2024 છે. ઉમેદવાર ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. “ઉત્તમ ડેરી” હૈ.: રામદેવપીર મંદિની સામે, એન.એમ,પડાલીયા ફાર્મસી કોલેજની બાજુમાં, સરખેજ – બાવળા હાઈવે રોડ, મુ. નવાપુરા, તા.સાણંદ, જી. અમદાવાદ-382210 છે.

જરૂરી તારીખો:

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 29 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના ફોર્મ 29 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 એપ્રિલ 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment