AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર,પગાર ₹ 75,000 સુધી

AMC Recruitment 2024:નમસ્કાર મિત્રો,અમદાવાદ મહાનગપાલિકામાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.તો મિત્રો અમે તમને જણાવીશું કે આ નોકરી મેળવવા તમારે જરૂરી લાયકાત,ડોક્યુમેન્ટ,મહત્વની તારીખ,પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપીશું.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ..

PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

AMC Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઈન
અરજી છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી

પોસ્ટનુ નામ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એન્ટોમોલોજિસ્ટ, વેટરીનરી ઓફિસર, ફૂડ સેફટી એક્સપર્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ, ટ્રેનિંગ મેનેજર, ડેટા મેનેજર, ટેક્નિકલ ઓફિસર તથા કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
એન્ટોમોલોજિસ્ટ75,000 રૂપિયા
વેટરીનરી ઓફિસર75,000 રૂપિયા
ફૂડ સેફટી એક્સપર્ટ50,000 રૂપિયા
રિસર્ચ આસિસ્ટન્ટ60,000 રૂપિયા
ટેક્નિકલ આસિસ્ટન્ટ30,000 રૂપિયા
મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ25,000 રૂપિયા
ટ્રેનિંગ મેનેજર60,000 રૂપિયા
ડેટા મેનેજર50,000 રૂપિયા
ટેક્નિકલ ઓફિસર75,000 રૂપિયા
કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ50,000 રૂપિયા
આ પોસ્ટ પણ વાંચો:   Triveni Kalyan Education Trust Bharti: ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, પટાવાળા, ગૃહપિતા, ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી

શેક્ષણિક લાયકાત

લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

Gujarat Paryatan Vibhag Bharti: ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી

પસંદગી પ્રક્રિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી રૂબરૂ જઈ અથવા ઇન્ડિયા પોસ્ટ રજીસ્ટર એ.ડી થી અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવાનું સરનામું – એપેડેમીક શાખા, હેલ્થ મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ,જુ ના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Airport Vibhag Recruitment 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી

મહત્વની તારીખ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 10 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 10 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment