આયુષ્માન ભારત યોજના:મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ. મિત્રો સરકાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે જે તમને આધારકાર્ડ પરથી 5 લાખ રૂપિયાની લોન મળશે આ કાર્ડ બનાવવાથી તમને હોસ્પિટલમાં કોઈ ખર્ચો નહીં થાય અને પાંચ લાખ સુધી મફત સારવાર મળશે તો જાણો આ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી
આયુષ્માન ભારત યોજના સરકાર દ્વારા આપવામાં આવતું કારનું નામ છે આયુષ્માન કાર્ડ જે ભારત સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે તેના દ્વારા આયુષ્યમાન કાર્ડ માં 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો અરજી કેવી રીતે કરવી એના આયુષ્માન ના ફાયદા અને આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવો જાણવા લેખમાં સંપૂર્ણ રીતે
આયુષ્માન ભારત યોજના
| યોજના 2024 | આયુષ્માન ભારત યોજના 2024 |
| લાભ | ₹5 લાખ સુધી |
| વય શ્રેણી | કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી |
| રાજ્ય | ગુજરાત |
| એપ્લિકેશન | ઓનલાઈન અને ઓફલાઈન |
આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા
- આ કાર્ડ માટે 18 થી 60 વર્ષ સુધી વચ્ચે કોઈ પણ અરજી કરી શકે છે
- સામાન્ય માણસ પણ આયુષ્માન કાર્ડ નીકાળી શકે છે
- હોસ્પિટલમાં જઈને તમારે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો
ગુજરાત આયુષ્માન કાર્ડ યોજના 2024 ના લાભ
- આયુષ્માન કાર્ડ દ્વારા દરેક પરિવારને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે
- કોઈપણ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર કરી આપવામાં આવશે
- આ કાર્ડ દ્વારા હોસ્પિટલમાં મફત જમવાનું મળી રહેશે અને દસ દિવસ સુધી મફત દવા
- આ યોજનામાં કોરોના કેન્સર ,કિડની રોગ, હૃદય રોગ ડેન્ગ્યુ ,ચિકનગુનિયા ,મલેરીયા ,ડાયાલિસિસ વગેરે જેવા રોગોની મફત સારવાર કરી આપવામાં આવશે
ગુજરાત આયુષ્માન કાર્ડ બનાવા માટે ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
ગુજરાત આયુષ્માન કાર્ડ 2024 કેવી રીતે બનાવવું
- સૌપ્રથમ તમારે સરકારી વેબસાઇટ https://beneficiary.nha.gov.in/ પર જવું પડશે .
- વેબસાઈટમાં લાભાર્થી એવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું
- જે નવું પેજ ખુલશે એમાં એપ્લાય ઓનલાઈન હશે ત્યાં ક્લિક કરવાનું
- પછી તમારે મોબાઈલ નંબર અંદર નાખવું પડશે જે આધાર કાર્ડ નંબર પર લીંક છે તે નાખ્યા પછી ઓટીપી આવશે તે દાખલ કરવાનો
- તમારા કુટુંબની બધી માહિતી સાચી અંદર લખવાની રહેશે
- માહિતી આપ્યા પછી સબમીટ બટન હશે તેના પર ક્લિક કરવાનું
મહત્વપૂર્ણ લીંક
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ
જવાબ: લાભાર્થી નું આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)
પ્રશ્ન 2 : આયુષ્માન ભારત યોજના માં HHID નંબર શું હોય છે?
જવાબ : HHID નંબર એવા દરેક ફેમિલી ને આપવા માં આવે છે જે ૨૦૧૧ માં વસ્તી ગણતરી હેઠળ આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે.
પ્રશ્ન 3 : આયુષ્માન ભારત યોજના માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
જવાબ: લાભાર્થીઓ તેમની નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
પ્રશ્ન 4 : આયુષ્માન કાર્ડ આવક મર્યાદા કેટલી હોય છે?
જવાબ: આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા દ્વારા લાભાર્થી નક્કી થતો નથી ૨૦૧૧ ની વસ્તી ગણતરી માં જેનું નામ છે તે આ યોજના નો લાભ લઇ શકે છે.
પ્રશ્ન 5 : આયુષ્માન ભારત યોજના માટે ટોલ ફ્રી નંબર શું છે?
જવાબ: 14555/1800 111 565
પ્રશ્ન 6 : આયુષ્માન ભારત યોજના માટે સતાવાર વેબસાઇટ કંઈ છે?
જવાબ: આયુષ્માન ભારત યોજના વેબસાઇટ www.pmjay.gov.in