ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

Check Class 10th and 12th Result through WhatsApp: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા સારી ગયી હશે. અમને જાણ છે કે હવે તમે તમારા પરિણામની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અમે જણાવીશું કે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તમે WhatsApp દ્વારા તમારું ધોરણ 10 અને 12 નું પરિણામ જોઈ શકો છો.

ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

કસોટીગુજરાત માધ્યમિક પરીક્ષા
બોર્ડGSEB
પરિણામ ચકાસણી માધ્યમWhatsApp
ઓફિસીયલ વેબસાઇટhttp://gseb.org/

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષા પરિણામ તારીખ સત્તાવાર સુચના મુજબ જણાવવામાં આવશે, તારીખ પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી મિત્રો WhatsApp દ્વારા પણ પરિણામની ચકાસણી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   PM Kisan Yojana 16th installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તાની જાહેરાત

WhatsApp દ્વારા પરિણામ કઈ રીતે ચકાસવું?

વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારા ધોરણ 10 અને 12 ના પરીક્ષા પરિણામ WhatsApp દ્વારા તપાસી શકો છો. તમારા પરિણામ તપાસવા માટે WhatsApp પર +916357300971 નંબર પર રિજલ્ટ મેળવી શકાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   લાજ-શરમ નેવે મૂકી આધેડ સામે ખુલ્લેઆમ રોમાન્સ કરવા લાગી સ્કૂટી ગર્લ, બાદમાં જે થયું બંને ઉભી પૂંછડીએ ભાગ્યા, જુઓ Video
ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp
ધોરણ 10 અને 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો | Check Class 10th and 12th Result through WhatsApp

પરિણામ ચકાસણી WhatsApp નંબર: +916357300971

ઓફિસીયલ વેબસાઇટ
અન્ય માહિતી માટે
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ

Leave a Comment