VIDEO : કિસ કેમ નથી કરતો? છોકરાને બાથરુમમાં ખેંચી જઈને છોકરીએ કર્યાં ધડાધડ ચૂંબન, પછી ફટકારી થપ્પડો

સોશિયલ મીડિયા પર રોજ ઘણા અજીબોગરીબ વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા પણ છે જેનાથી આપણે કન્ફ્યૂઝ થઈ જઈએ છીએ અને ચિંતામાં ઉતારી મૂકે છે. જો કે કેટલાક વીડિયો પણ ખૂબ જ ફની હોય છે. આ સિવાય કેટલાક રોમાન્સથી ભરેલા વીડિયો એવા પણ છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડનું કારણ બની જાય છે. આજે અમે તમને આવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા બાદ તમને પણ આશ્ચર્ય થશે કે તેમાં શું થયું છે.

હાથમાં બોટલ લઈને છોકરી છોકરાને બાથરુમમાં ખેંચી ગઈ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ નશામાં છે, છોકરી હાથમાં વાઈનની બોટલ લઈને છોકરાને બાથરૂમમાં ખેંચી લે છે, પહેલા બંને વચ્ચે કિસ થાય છે, છોકરી પોતાની વાઈનની બોટલ નીચે રાખે છે અને તેને સતત કિસ કરતી રહે છે. જોકે આ દરમિયાન છોકરો મૂકદર્શક બની રહેતા છોકરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેણે કિસ કર્યાં બાદ છોકરાને થપ્પડો મારી હતી. હકીકતમાં છોકરી ઈચ્છતી હતી કે છોકરો પણ તેને કિસ કરે અને તેની સાથે રોમાન્સ કરે પરંતુ છોકરો ખાલી છોકરીની કિસ જોતો રહ્યો.

કિસ ન કરવા પર એક છોકરી તેના બોયફ્રેન્ડને બાથરુમમાં ખેંચી ગઈ હતી અને પછી કિસ કરીને તેને થપ્પડો મારી હતી આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

આ પોસ્ટ પણ વાંચો:  JEE Main Result 2024 declared: JEE મુખ્ય પરિણામ jeemain.nta.ac.in, ડાયરેક્ટ લિંક પર બહાર પાડવામાં આવ્યું છે
  • આજકાલની છોકરીઓ પણ બેશરમ બનતી જાય છે
  • કિસ ન કરવા પર છોકરી છોકરાને બાથરુમમાં ખેંચી ગઈ
  • પકડીને ઘણી કરી કિસ, ત્યાર બાદ થપ્પડો પણ મારી
આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Monsoon Prediction 2025 : ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, જુનની આ તારીખે આવી જશે પહેલો વરસાદ

છોકરીએ છોકરાને ખૂબ ફટકાર્યો
છોકરી ત્રણ થપ્પડ બાદ તે ફરી કિસ કરવા લાગે છે, છોકરો ફરી એકવાર છોકરી પર બૂમો પાડે છે, પછી છોકરી તેના વાળ ખેંચવા લાગે છે અને છોકરાને દિવાલ સામે પટકાવે છે છોકરી છોકરાને એટલો માર મારે છે કે છોકરાની હાલત ખરાબ થઈ હતી. ત્યારબાદ છોકરી તેની દારૂની બોટલ ઉપાડે છે અને બાથરૂમમાંથી બહાર નીકળી જાય છે.

Leave a Comment