GMRC Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ પોસ્ટ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

GMRC Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં અલગ અલગ પોસ્ટ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GMRC Recruitment 2024 | Gujarat Metro Rail Corporation Ltd Recruitment 2024

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઈન
અરજી છેલ્લી તારીખ06 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેના નામ તમે નીચે મુજબ જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   Gram Rakshak Dal Recruitment 2024: ધોરણ 3 પાસ માટે ગુજરાત ગ્રામ રક્ષક દળમાં બમ્પર ભરતી
જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (ટ્રેક્શન)મેનેજર (IT)
જનરલ મેનેજર/એડી. જનરલ મેનેજર (રોલિંગ સ્ટોક)આસિસ્ટન્ટ મેનેજર (એડમિન)
જનરલ મેનેજર (E&M)સિનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
એડિશનલ જનરલ મેનેજર/ જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)એન્જિનિયર – જુનિયર ગ્રેડ (આર્કિટેક્ટ)
ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ – સેફ્ટી)મેનેજમેન્ટ ટ્રેઇની – ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
મેનેજર/સહાયક. મેનેજર (આર્કિટેક્ટ)મેનેજમેન્ટ ટ્રેઇની – માનવ સંસાધન
આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)મદદનીશ જનસંપર્ક અધિકારી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ગુજરાત મેટ્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   BCCL Recruitment 2024: ધોરણ-8 પાસ માટે સરકારી કંપનીમાં ગવર્નમેન્ટ નોકરી મેળવો

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat High Court Job Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટમાં ક્લાસ-2 અને 3ની નીકળી બમ્પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને વયમર્યાદા

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન GMRC ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.gujaratmetrorail.com છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ :20 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :06 એપ્રિલ 2024

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment