GSSSB CCE Scorecard Declared 2024

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી. સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે મુજબની લિંકથી તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે. ઉક્ત મુજબની ઓનલાઇન કાર્યવાહી કરવા સારૂ હાલમાં જે રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતું સાંજના ૨૦:૦૦ કલાક સુધી સ્થગિત રહેશે. જેની જાણ થવા વિનંતી છે. આજ રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઉમેદવારો રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે દર્શાવ્યા મુજબની લિંકથી જોઈ શકશે.

આ પોસ્ટ પણ વાંચો:   ફોરેસ્ટ ગાર્ડની 6244 જગ્યાઓ માટે ભરતી જાહેર છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી જુઓ વધુ માહિતી

CCE Scorecard: Click Here

આ પોસ્ટ પણ વાંચો:   Jio New Vacancy 2024: જીઓ કંપની દ્વારા 10 પાસ માટે ભરતી ની જાહેરાત, અહીં જાણો અરજી પ્રક્રિયા
CCE Scorecard Notification: Click Here
CCE Revised Final Answer key: Click Here
Revised Final Answer key Notification: Click Here
For more details: Click Here

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Police Bharti 2024 Apply Online (Re-open)

Leave a Comment