Gujarat District Panchayat Recruitment: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat District Panchayat Recruitment
સંસ્થા | જિલ્લા પંચાયત ગુજરાત |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 22 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://panchayat.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
જિલ્લા પંચાયત ગુજરાત દ્વારા મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, એકાઉન્ટન્ટ, સ્ટાફનર્સ, ઓંડીયોમેટ્રિક આસિસ્ટન્ટ, ઓડિયોલોજિસ્ટ, ફાર્માસીસ્ટ, એ.એન.એમ/એફ.એચ.ડબલ્યુ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા આયુષ તબીબના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી ફી:
ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી દરેક કેટેગરીના કેન્ડિડેટ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.
પગારધોરણ:
ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 12,000 થી લઈ 70,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
વયમર્યાદા:
ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
ડીસ્ટ્રીકટ પંચાયત કચેરીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.inછે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |