Gujarat District Panchayat Recruitment 2024 : ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 70,000 સુધી

Gujarat District Panchayat Recruitment: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat District Panchayat Recruitment 2024 | Gujarat Jilla Panchayat Bharti

સંસ્થાજિલ્લા પંચાયત ગુજરાત
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ22 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://panchayat.gujarat.gov.in/
આ પોસ્ટ પણ વાંચો:   Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરી

પોસ્ટનુ નામ

જિલ્લા પંચાયત ગુજરાત દ્વારા મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, એકાઉન્ટન્ટ, સ્ટાફનર્સ, ઓંડીયોમેટ્રિક આસિસ્ટન્ટ, ઓડિયોલોજિસ્ટ, ફાર્માસીસ્ટ, એ.એન.એમ/એફ.એચ.ડબલ્યુ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા આયુષ તબીબના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 12,000 થી લઈ 70,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   IDBI Bank Recruitment 2024: સરકારી બેંક IDBIમાં 500+ જગ્યાઓ માટે ભરતી

પસંદગી પ્રક્રિયા

ડીસ્ટ્રીકટ પંચાયત કચેરીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

વયમર્યાદા

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી

ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી દરેક કેટેગરીના કેન્ડિડેટ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.inછે.

Gujarat District Panchayat Recruitment 2024 : ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 70,000 સુધી
Gujarat District Panchayat Recruitment 2024 : ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 70,000 સુધી

મહત્વની તારીખ

જિલ્લા પંચાયત ગુજરાતની આ ભરતીની નોટિફિકેશન 16 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 16 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment