SNCSGUJARAT Gandhinagar Recruitment 2024: ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગરમાં કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી

SNCSGUJARAT Gandhinagar Recruitment 2024: ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગરમાં કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

SNCSGUJARAT Gandhinagar Recruitment 2024 | Gujarat Sachivalay Employee Co-op New Credit Society Gandhinagar Recruitment 2024

સંસ્થાગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ30 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://sncsgujarat.org/
આ પોસ્ટ પણ વાંચો:   પ્રાથમિક શાળાઓમા આવી સ્પેશિયલ એજયુકેટર ની 3000 જગ્યાઓ પર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી અહીથી.

પોસ્ટનુ નામ

ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ગુજરાત સચિવાલય એમ્પ્લોયી કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 15,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

SNCSGUJARATની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ અથવા ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   BIS Recruitment 2024: ભારતીય માનક બ્યુરોમાં 107+ જગ્યાઓ પર સીધી ભરતી

વયમર્યાદા

ગુજરાત સચિવાલય એમ્પ્લોયી કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 21 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાત સચિવાલય એમ્પ્લોયી કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી

ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળીની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી દરેક કેટેગરીના કેન્ડિડેટ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat High Court Recuritment:ગુજરાત હાઇકોર્ટમાં ભરતી

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 છે. અરજી કરવા માટેનું સરનામું ગુજરાત સચિવાલય એમ્પ્લોયી કો-ઓપરેટીવ ન્યુ ક્રેડિટ સોસાયટી, બ્લોક નંબર-6, બીજો માળ, સચિવાલય, ગાંધીનગર છે. મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક નંબર 079-232-52954, 51496 પર સંપર્ક કરી શકો છો.

SNCSGUJARAT Gandhinagar Recruitment 2024: ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગરમાં કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી
SNCSGUJARAT Gandhinagar Recruitment 2024: ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગરમાં કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી

મહત્વની તારીખ

ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળીની આ ભરતીની નોટિફિકેશન 16 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 16 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment