Veerayatan Vidyapeeth Gujarat Recruitment: વીરાયતન વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતા, લાઈબ્રેરીયન તથા અન્ય પદો પર સીધી ભરતી

Veerayatan Vidyapeeth Gujarat Recruitment: વીરાયતન વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતા, લાઈબ્રેરીયન તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024

સંસ્થાવીરાયતન વિદ્યાપીઠ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://veerayatan.org/

પોસ્ટનું નામ:

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Clerk Recruitment: વર્ગ-3ની 5554 જગ્યા માટે આ તારીખથી કોલલેટર કરી શકાશે ડાઉનલોડ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
માધ્યમિક શિક્ષકલાઈબ્રેરીયન
પ્રાથમિક શિક્ષકસંગીત+ડાન્સ શિક્ષક
કે.જી. શિક્ષકક્લાર્ક
કોમ્પ્યુટર શિક્ષકઆઈ.ટી. મેનેજર
પી.ટી. શિક્ષકગૃહમાતા

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2024 for 117 Fireman cum Driver Posts

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.

અરજી ફી:

વીરાયતન વિદ્યાપીઠની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

આ પોસ્ટ પણ વાંચો:   Bank Of Baroda Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • બાયોડેટા/રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – વીરાયતન વિદ્યાપીઠ, જખણીયા, ભુજ-માંડવી રોડ, તા- માંડવી- કચ્છ છે. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 98252 10297 પર સંપર્ક પણ કરી શકો છો.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ 08 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના દસ દિવસની અંદર એટલે કે 17 એપ્રિલ 2024 છે.

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment