Gujarat Police bharti 2024 : ગુજરાત પોલીસ માં ભરતી જાહેર 2024, 12000 જગ્યાઓ પર થશે ભરતી, નોટિફિકેશન વાંચો

Gujarat Police bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી અંગેના મોટા સમાચાર, આ જગ્યાઓ પર થશે 12000 ભરતી, પોલીસ વિભાગમાં જોડાવા માંગતા યુવાનો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

Gujarat Police Recruitment 2024 | ગુજરાત પોલીસ ભરતી

Gujarat Police bharti 2024

“પોલીસ ભરતી બોર્ડ” ની રચના રાજ્યમાં પોલીસ દળ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતી માટે “પોલીસ ભરતી બોર્ડ”ની રચના તેમજ વિભાગીય બઢતી પરીક્ષા, પોલીસ દળ વર્ગ-3 ની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી 2024 અપડેટ્સ :

આ પોસ્ટ પણ વાંચો:   Forest Guard Final Answer Key 2024: ફોરેસ્ટ ફાઈનલ આન્સર કી જાહેર તમે દેખી શકો છો કેટલા માર્ક આવ્યા અહીં થી ડાઉનલોડ કરો

પરીક્ષાની પેટર્નમાં ફેરફાર, સબ-ઇન્સ્પેક્ટરની વિવિધ કેડરની સીધી ભરતીની કસોટી 3ને બદલે માત્ર 2 તબક્કામાં લેવાશે, શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસશે, રેસ હવે નક્કી કરેલી અંદર જ ક્લિયર કરવી પડશે સમય, કોઈ વધારાના ગુણ નથી.

ગુજરાત પોલીસ ભરતી: પોલીસ વિભાગમાં જોડાવા માંગતા યુવાનો માટે તે સારું છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતી થવાની છે. 12000 જગ્યાઓ માટે પોલીસ ભરતીની સૂચના, 6600 જગ્યાઓ માટે નિઃશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   TATA IPL 2024 Live Streaming | TATA IPL 2024 લાઇવ જોવો એ પણ બિલકુલ ફ્રી માં, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Police bharti 2024 :

Gujarat Police recruitment 2024 : ગુજરાત પોલીસમાં નજીકના ભવિષ્યમાં 12,000 નવી ભરતી કરવામાં આવશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે SRP સહિત 6600 કોન્સ્ટેબલની પણ ભરતી કરવામાં આવશે. જ્યારે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ, SRPની 1000 જગ્યાઓ અને જેલ કોન્સ્ટેબલની 1013 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   How To Apply For A Driving License Online: ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી? સ્ટેપ બાય સ્ટેપ્સ માહિતી

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024: 12475 પોસ્ટ માટે ની જાહેરાત

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર સૂચનાઅહીં ડાઉનલોડ કરો

Leave a Comment