High Court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત

High court Recruitment 2024:નમસ્કાર મિત્રો, હાઇકોર્ટ દ્વારા પટાવાળાની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો આ લેખમાં અમે તમને જણાવીશું કે આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત, પસંદગી પ્રક્રિયા,જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરરું વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

High court Recruitment 2024

ભરતી નું નામHigh court
પોસ્ટનુ નામપટાવાળા
શૈક્ષણિક લાયકાત10 મુ પાસ
અરજી કરવાની છેલ્લી તારીખ26 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://hphighcourt.nic.in/

પોસ્ટનુ નામ

હાઇકોર્ટ ઓફ હિમાચલ પ્રદેશ દ્વારા પટાવાળાની પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી જે ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલો હોય તેવો આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:  Junagadh Municipal Corporation Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી

વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 26 જાન્યુઆરી 2023 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે જાહેરાતમાં જણાવ્યા મુજબ જનરલ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹340 તેમજ બીજા અન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા ૧૯૦ રાખવામાં આવેલી છે. આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલી છે.
  • અહિ રિક્રુટમેન્ટમાં તમને આ ભરતી ની નોટિફિકેશન પીડીએફ મળશે તેને ડાઉનલોડ કરો.
  • અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી પરો.
  • તેમાં જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
આ પોસ્ટ પણ વાંચો:  Sardar Patel Trust Recruitment: સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, ગૃહમાતા, ગૃહપિતા, સફાઈ કામદારના પદ માટે ભરતી

મહત્વની તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 જાન્યુઆરી 2024 થી કરવામાં આવેલી છે અને તેની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી તમામ ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment