Jio ફરી લાવ્યું ફ્રી પ્લેન,ડેટા અને કોલિંગ ખરીદવા પર મળશે OTT સબસ્ક્રીપ્શન

એરટેલ સાથે સ્પર્ધા કરવા JIO ફ્રી લાવ્યું ફ્રી પ્લાન કોલીંગ અને ડેટા ખરીદવા પર OTT સબસ્ક્રીપ્શન મળશે.

PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

JIO કંપની થોડા થોડા સમયગાળા કઈક નવા પ્લાન લોન્ચ કરતી રહે છે.જે ઘણું ફાયદા કારક હોય છે ત્યારે Jio એ નવા પ્લાન લોન્ચ કર્યો છે જેના ધણા ફાયદા છે.આ પ્લાન ખરીધા પછી,તમને 14 OTT પ્લેટફોર્મ પર અમર્યાદિત કોલિગ,ડેટા અને સબસ્ક્રીપ્શન મળશે.આ સિવાય તમે Jio Tv એપ્લિકેશન દ્વારા લાઈવ ટીવી જોઈ શકો છો.

આ પોસ્ટ પણ વાંચો:   કેવું રહશે ધોરણ 10 બોડ નું પરિણામ? અગાઉ ના વર્ષ માં છોકરાઓ કરતાં છોકરીઓ એ બાજી મારીતી

સરકારની આ યોજના 2024માં હલચલ મચાવશે, 4 હજાર રૂપિયાનું રોકાણ થશે 22 લાખ રૂપિયા

તમને ઘણી વિશેષતાઓ મળે છે.ખાસ કરીને જો તમે OTT પ્લેટફોર્મ ખરીદવા માંગો છો.તો આ યોજનાઓ તમારા માટે ખૂબ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.કારણ કે એમાં,કોલીંગ અને ડેટા સિવાય,તમને ઓછી કિંમતે OTT સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવે છે.jio દ્વારા હાલમાં જ કેટલાક પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.જેમાં 148,398,1198 અને 4498નો સમાવેશ થાય છે.જો તમે આટલી કિંમતનો પ્લાન ખરીદો છો,તેમાં તમને ધણા ફાયદા મળે છે.જે તેમને તદ્દન અલગ બનાવે છે.એટલે કે તમારે ફકત આ પ્લાન્સ ખરીદવાના છે અને આ પછી તમને ધણા ફાયદા મળવાના છે.એક ફાયદો એ છે કે તમને OTT પણ આપવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Jamin Mahesul Mahiti Gujarat: જમીન ને લગતી તમામ મહેસૂલ વિભાગ માહિતી આપેલ છે ,7/12 , જમીન રેકોર્ડ

રિલાયન્સ Jio નાં 1198 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેની વેલડિટી 84 દિવસની છે.આમાં અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે.સાથે જ દરરોજ 100 SMS આપવામાં આવે છે.આ પ્લાન દરરોજ 2GB 5G ડેટા પ્રદાન કરે છે.તે 14 OTT પ્લેટફોર્મનુ સબસ્ક્રીપ્શન આપે છે.તેમાં Jio Tv એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.એટલે કે તમે ગમે ત્યાં લાઈવ ટીવીનો આનંદ માણી શકો છો અને તમારે તેના માટે કોઈ વધારાની રકમ ચૂકવવી પડશે નહિ.OTT સબસ્ક્રીપ્શન ઑફરમાં Jio Tv પ્રીમિયમનો સમાવેશ થાય છે.જેમાં Jio Cinema Premium,Disney+Hotstar,Zee5,SunNXT,Planet Marathi,SonyLIV,Prime Video,Liongate Play,Discovery+,Hoichoi,EpicON,Docubay અને Kanchcha Lanka નો સમાવેશ થાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gseb 10th result 2024: ધોરણ 10નું પરિણામ કેવી રીતે દેખવું ,ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો GSEB 10મા ધોરણનું પરિણામ

આ પ્લાનની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment