Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરી

Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Kamdhenu University Gandhinagar Recruitment | કામધેનુ યુનિવર્સિટી ભરતી

સંસ્થાકામધેનુ યુનિવર્સીટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ25 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.kamdhenuuni.edu.in/

પોસ્ટનું નામ:

કામધેનુ યુનિવર્સીટી દ્વારા કુલસચિવ, મદદનીશ કુલસચિવ, પશુચિકિત્સા અધિકારી, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, એક્સરે ટેક્નિશિયન, પશુ નિરીક્ષક તથા જુનિયર ક્લાર્કના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:  Bank Of Baroda Recruitment 2025

ખાલી જગ્યા:

  • કુલસચિવની : 01
  • મદદનીશ કુલસચિવની : 03
  • પશુચિકિત્સા અધિકારીની :16
  • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટની :12
  • લાઇબ્રરી આસિસ્ટન્ટની :04
  • લેબોરેટરી ટેક્નિશિયનની :12
  • એક્સરે ટેક્નિશિયનની :02
  • પશુ નિરીક્ષકની :03
  • જુનિયર ક્લાર્કની :11

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:  IBPS SO Recruitment 2025 – Apply Online for 1007 Specialist Officer Posts | Eligibility, Exam Dates, Salary ₹64,000+

પગારધોરણ:

કામધેનુ યુનિવર્સીટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
કુલસચિવરૂપિયા 78,800 થી 2,09,200 સુધી
મદદનીશ કુલસચિવરૂપિયા 56,100 થી 1,77,500 સુધી
પશુચિકિત્સા અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400 સુધી
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટરૂપિયા 39,900 થી 1,26,600 સુધી
લાઇબ્રરી આસિસ્ટન્ટરૂપિયા 39,900 થી 1,26,600 સુધી
લેબોરેટરી ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
એક્સરે ટેક્નિશિયનરૂપિયા 29,200 થી 92,300 સુધી
પશુધન નિરીક્ષકરૂપિયા 25,500 થી 81,100 સુધી
જુનિયર ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200 સુધી

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પોસ્ટનું નામવયમર્યાદા
કુલસચિવ55 વર્ષથી વધુ નહિ
મદદનીશ કુલસચિવ18 થી 35 વર્ષ
પશુચિકિત્સા અધિકારી18 થી 35 વર્ષ
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
લાઇબ્રરી આસિસ્ટન્ટ18 થી 35 વર્ષ
લેબોરેટરી ટેક્નિશિયન18 થી 35 વર્ષ
એક્સરે ટેક્નિશિયન18 થી 35 વર્ષ
પશુધન નિરીક્ષક18 થી 33 વર્ષ
જુનિયર ક્લાર્ક18 થી 33 વર્ષ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી MCQ પ્રકારની પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ www.kamdhenuuni.edu.in પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે.

Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરી
Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરી

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ :15 માર્ચ 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :25 એપ્રિલ 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment