Navsari General Hospital Recruitment: નમસ્કાર મિત્રો તમારું અમારા પેજમાં સ્વાગત છે.અમે તમારા માટે ખુશખબર લઈને આવી ગયા છીએ કારણ કે નવસારી જનરલ હોસ્પિટલમાં ભરતી આવી ગઈ છે એટલે આ નોકરી મેળવવા માટે તમારા માટે સુવર્ણ તક છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
અમે તમને આ લેખમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત,પગાર,પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશું એટલે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને ખુબ જરૂર છે નોકરીની તેમને આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહિ
Navsari General Hospital Recruitment
સંસ્થા | જનરલ હોસ્પિટલ નવસારી |
પોસ્ટનું નામ | ફીઝીશીયન,જનરલ સર્જન, પીડીયાટ્રીશીયન, ગાયનેકોલોજીસ્ટ અને એનેસ્થેટીસ્ટ |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યૂ |
વોક ઈન ઇન્ટરવ્યુ તારીખ | 15 જુલાઈ 2024 |
પોસ્ટનુ નામ
- ફીઝીશીયન
- જનરલ સર્જન
- પીડીયાટ્રીશીયન
- ગાયનેકોલોજીસ્ટ
- એનેસ્થેટીસ્ટ
ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 21 જગ્યા પર ભરતી કરવામાં આવી છે
- ફીઝીશીયન : 01
- જનરલ સર્જન : 06
- પીડીયાટ્રીશીયન : 07
- ગાયનેકોલોજીસ્ટ : 05
- એનેસ્થેટીસ્ટ : 02
નોકરી જગ્યાનું સ્થળ
ફીઝીશીયન | સામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલી |
જનરલ સર્જન | સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, બીલીમોરા,વાંસદા સામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલી, ખેરગામ, રૂમલા, અંબાડા |
પીડીયાટ્રીશીયન | સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ચીખલી,બીલીમોરા સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી,ખેરગામ,લીમઝર, રૂમલા,મંદિર |
ગાયનેકોલોજીસ્ટ | સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ, ચીખલી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી,લીમઝર,રૂમલા,ખેરગામ |
એનેસ્થેટીસ્ટ | સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીમઝર,અંબાડા |
પગારધોરણ
- ખાનગી પ્રેકટીસની છુટ સાથે માસિક રૂ.૮૦,૦૦૦/- તથા
- ખાનગી પ્રેકટીસની છુટ વિના માસિક રૂ.૯૫,૦૦૦/- ફિક્સ વેતન સાથે સરકારીશ્રીની શરતોને આધિન કોઇપણ જાતના અન્ય ભથ્થા અને નાણાંકીય લાભ વિના નિમણુંક આપવામાં આવશે
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આભ્યાસના પ્રમાણપત્ર
- આધારકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ
- જન્મનો દાખલો/એલ.સી
- તાજેતરના પાસપોર્ટ સાઈઝ ફોટો
ચકાસણી અર્થે તમામ અસલ પ્રમાણપત્રો (બે-બે નકલ ઝેરોક્ષ સહિત) સાથે લાવવાના રહેશે.
રજીસ્ટ્રેશન સમય
- રજીસ્ટ્રેશન સમય:- બપોર-૧૨:૦૦ કલાક થી ૦૨:૦૦ કલાક સુધી
ઇન્ટરવ્યૂ સમય
- ઇન્ટરવ્યુ સમય:- બપોર ૦૩:૩૦ કલાકે
ઇન્ટરવ્યૂ સ્થળ
- ત્રીજા માળે, સભાખંડ, કલેકટરશ્રીની કચેરી, કાલિયાવાડી,જુનાથાણા, નવસારી
મહત્વની તારીખ
છેલ્લી તારીખ : 15 જુલાઈ 2024
મહત્વપૂર્ણ લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |