PM Fasal Bima Yojana 2024: પાક સહાય વીમા યોજના વિષે જાણકારી આપીશું આપણાં દેશ ની અંદર એક કેન્દ્ર સરકાર દ્વારા પાક સહાય યોજના શરૂ કારવાં માં આવેલ છે જેના લીધે આપણાં દેશના તમામ ખેડૂતો ને લાભ થઈ રહ્યો છે આ યોજના અંતર્ગત દેશ ના ખેડૂતો ને કુદરતી રીતે પાક નિસફળ થતાં પાક સહાય યોજના મળે છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2024 | PM Fasal Bima Yojana 2024
PMFBY 2024 હેઠળ, ખેડૂતોને પોતાના પાકનો વીમો ઉતરાવવા માટે ઓછું પ્રીમિયમ ભરવું પડશે. ખરીફ પાક માટે પ્રીમિયમ 2% અને રવિ પાક માટે 1.5% નક્કી કરવામાં આવ્યું છે. આ પાછલી યોજનાઓ કરતાં ઘણું ઓછું પ્રીમિયમ છે.
PMFBY 2024 ના ફાયદાઓ:
- કુદરતી આફત, જીવાત કે રોગના કારણે પાક નુકસાન પર વીમા રકમ
- ખરીફ અને રવિ પાક માટે ઓછું પ્રીમિયમ
- સરળ દાવાની પ્રક્રિયા
- ઝડપી ચુકવણી
અરજી કેવી રીતે કરવી:
ખેડૂતો PMFBY માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે.
ઓફલાઇન અરજી પ્રક્રિયા:
- નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા બેંક શાખામાં જાઓ.
- PMFBY અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો જમા કરો.
- પ્રીમિયમ રકમ ભરો.
PMFBY 2024 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા:
- PMFBY ની અધિકૃત વેબસાઇટ https://pmfby.gov.in/ ની મુલાકાત લો.
- “કિસાન પોર્ટલ” પર ક્લિક કરો.
- આધાર નંબર અને રાજ્યનું નામ દાખલ કરો.
- “લોગ ઇન” પર ક્લિક કરો.
- “ફસલ વીમો” ટેબ પર ક્લિક કરો.
- “ફસલ વીમો અરજી” પર ક્લિક કરો.
- જરૂરી માહિતી દાખલ કરો અને “સબમિટ” કરો.
પાકસહાય યોજના માટે ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ ફોટા
- જમીન ના ડોક્યુમેન્ટ
- પાક ના ફોટા અને ડોક્યુમેન્ટ
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દાવો કેવી રીતે કરવો:
જો પાક નિષ્ફળ જાય, તો ખેડૂતો 72 કલાકની અંદર PMFBYના સત્તાવાર પોર્ટલ પર દાવો નોંધાવી શકે છે. દાવા સાથે પાક નિષ્ફળતાના પુરાવા રજૂ કરવા જરૂરી છે.
PMFBY ટોલ-ફ્રી નંબર: 1800-421-02
Ayushman Bharat Yojana: 5 લાખ સુધી મફત સારવાર, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ માહિતી