રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા,બસ આ રીતે ઉમેરો નામ

Ration Card Name Add Gujarat:રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા , બસ આ રીતે ઉમેરો નામ નમસ્કાર મિત્રો આજે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડ માંથી ઘણા લોકોના નામ કાઢી નાખવામાં આવે છે પછી ગ્રાહકોને મોટી તકલીફ પડે છે કે રેશનકાર્ડમાં નામ ઉમેરવા ઓનલાઈન ફરીથી કેવી રીતે ઉમેરો અને ઉમેરવા માટે ક્યાં જવું અમે તમને જણાવી દઈએ કે રેશનકાર્ડમાં ફરીથી નામ ઉમેરવા માટે સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપેલ છે તો વાંચો.

રેશનકાર્ડ માહિતી નામ કાઢી નાખવામાં આવ્યું છે કે નહીં તે જાણવા માટે શું કરવું

ઘણીવાર સરકાર દ્વારા રેશનકાર્ડ માં સુધારો વધારો કરવામાં આવે છે એટલે કેટલાક ગ્રાહકોના રેશનકાર્ડ માંથી નામ અથવા તમારા સભ્યોનું નામ નીકળી જતું હોય છે

  • રેશનકાર્ડ માંથી નામ કમી કરવામાં આવી છે કે નહીં તે જાણવા આ વેબસાઈટ પર જાવ
  • સરકારી વેબસાઈટ પર જઈને તમારે ત્યાં રેશનકાર્ડ વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું
  • ક્લિક કર્યા પછી તમને ત્યાં રેશનકાર્ડ ડિટેલ્સ ઓન સ્ટેટ પોર્ટલ જોવા મળશે તેના પર ક્લિક કરો
  • પછી તેમાં વિગત ભરવાની હશે તમારું રાજ્ય જિલ્લો બ્લોક ગામ પંચાયત ઉમેરો
  • આ બધી માહિતી ઉમેર્યા પછી તમારી રાશન ની દુકાન નું નામ દુકાન નું નામ અને રાશનકાર્ડ બીપીએલ છે કે પી એલ તે પસંદ કરો
  • પછી તમારી સામે એક લિસ્ટ આવશે જ્યાં તમારું નામ ચેક કરવાનું
  • રેશનકાર્ડ લિસ્ટ માં તમારું નામ નહીં હોય તો તમારું રેશનકાર્ડ માંથી નામ કમી થઈ ગયું હોય હશે
આ પોસ્ટ પણ વાંચો:   Drone Didi Yojana 2024: ડ્રોન દીદી બનીને મહિલાઓ કમાશે લાખો રૂપિયા, આ રીતે ઓનલાઇન અરજી કરો

રેશનકાર્ડ નામ કમી કરેલ રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે

  • તમારું નામ રેશનકાર્ડ માંથી કાઢી નાખવામાં આવ્યું હશે તો તમારે ફરી એડ કરવા માટે રાશનકાર્ડ ના ડીલરશીપ હશે તેને મળો અથવા તમારા ગામડા શહેરમાં જે
  • રેશનકાર્ડમાં સુધારા-વધારા રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ 2024
  • દુકાન ચલાવતા હશે તેમના પહેલેથી માહિતી લો
  • તો તમારા જિલ્લા તાલુકામાં કાચ પુરૂઠા વિભાગમાં જઈ શકો અને તમે માહિતી મેળવી શકો
  • બધી માહિતી મેળવીને તમે રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરી શકો છો અને દસ્તાવેજ ઝેરોક્ષ જોડી અને ફોમ સબમીટ કરી ફરી તમારું નામ ઉમેરી શકો છો
આ પોસ્ટ પણ વાંચો:   PM Yashasvi Scholarship Yojana 2024: PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024 ઓનલાઇન અરજી કરો – પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરવી

મહત્વપૂર્ણ લીંક

નામ એડ કરવા માટેનું ફોર્મઅહીં ક્લિક કરો
નામ કમી કરવાનું ફોર્મઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment