રેલ્વે વિભાગમાં ભરતી 2024 | RRB technician 9144 recruitment, પગાર 19,900 શરૂ, જાણો સંપુર્ણ વિગત

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

Indina railway recruitment 2024 RRB રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી, જો તમે નોકરી ની શોધમાં હોય તો તમારા માટે છે સારી તક. રેલવે વિભાગમાં ટેકનીશીયનની પોસ્ટ માટે 9144 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નોકરી છે અને સારા એવા પગારવાળી નોકરી છે.

RRB Railway recruitment board 2024, આ ભરતીની ઓફિસિયલ સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે, યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારો 8 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત છે ધોરણ 10 પાસ iti અને ડિપ્લોમા વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

Indian Railways Bharti 2024, ભારતીય રેલ વિભાગમાં કુલ 9144 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીના ફોર્મ ભરવાના 9 માર્ચ 2024 થી શરૂ થઈ ગયા છે. આ પોસ્ટમાં તમને કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ સિલેકશન પ્રોસેસ ઉંમર મર્યાદા તમામ માહિતી નીચે પ્રમાણે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Anubandhan Gujarat Rojgar Portal:અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો,જાણો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

RRB technician recruitment 2024 | રેલ્વે વિભાગમાં ભરતી

સંસ્થાRrb ભારતીય રેલ્વે વિભાગ
પોસ્ટટેકનીશીયન
કુલ જગ્યા9144
અરજી પ્રક્રિયાઓનલાઈન
નોકરી સ્થળઆખા ભારતમાં
છેલ્લી તારીખ8 એપ્રિલ 2024
ઓફિસિયલ વેબસાઈટwww.rrbahmedabad.gov.in/

પોસ્ટ વિગતવાત માહિતી

  • ભારતીય રેલ વિભાગમાં 9144 ની જગ્યા પર ટેકનીશીયનની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
  • આ ભરતીમાં તમારે લેખિત એકઝામ આપવાની રહેશે.
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો

કુલ ખાલી જગ્યા

  • RRB railway recruitment board 2024 ભારતીય રેલ વિભાગમાં 9144 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે.
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ + આઈટીઆઈ
  • ડિપ્લોમા
  • B.sc
  • ભારતીય રેલ વિભાગમાં અરજી કરવા માટે જુદી જુદી લાયકાત માટે અરજીઓ મંગાવવામાં આવી છે વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

ઉંમર મર્યાદા

  • ભારતીય રેલ વિભાગમાં અરજી કરવા માટે તમારી ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર અને વધુમાં વધુ 36 વર્ષની ઉંમર હોવી જોઈએ.
આ પોસ્ટ પણ વાંચો:   IOCL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 470+ જગ્યાઓ પર ભરતી

પગાર ધોરણ

  • ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ ₹  29,200
  • ટેકનિશિયન ગ્રેડ III  ₹ 19,900
  • ભારતીય રેલવે વિભાગમાં બે અલગ અલગ ગ્રેટ મુજબ 19,900 અને 29,200 એમ શરૂઆત પગાર રહેશે.

અરજી ફી

  • જનરલ/ઓબીસીસ ₹ 500/-
  • Sc/St ₹ 250/-
  • અરજીની ચુકવણી તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • અંતમાં મેરીટ બનશે તમારો
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • બેંક પાસબુક
  • સહી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આઈટીઆઈ માર્કશીટ
  • અન્ય  જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ સર્ચ કરવાની રહેશે.
  • ત્યારબાદ જરૂરી સત્તાવાર નોટિફિકેશન વાંચવાની.
  • ત્યારબાદ તમે જે પોસ્ટ માટે લાયકાત ધરાવું છું તેના પર એપ્લાઈ બટન પર ક્લિક કરો.
  • તેમાં તમારી બેઝિક માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફીની ચૂકવણી કરો.
  • Submit બટન ઉપર ક્લિક કરો.
  • ભવિષ્ય માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

Source By : https://Skgujarat.in

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ9 માર્ચ 2024
ફોર્મ ભરવાની અંતિમ તારીખ8 એપ્રિલ 2024

મહત્વની લીંક

સતાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પરઅહીં ક્લિક કરો

Leave a Comment