ધો 10 પાસ રેલવે માં ભરતી ખાલી જગ્યાઓ : 9144 | Railway RRB Technician Bharti 2024

Railway RRB Technician Bharti 2024 : રેલ્વે ભરતી બોર્ડ અમદાવાદે ટેક્નિશિયન દ્વારા વિવિધ 9144 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 09/03/2024 થી 08/04/2024 સુધી અરજી કરી શકે છે.

આ લેખ માં RRB Technician ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Railway RRB Technician Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

RRB Technician Recruitment 2024

ભરતી બોર્ડરેલ્વે ભરતી બોર્ડ અમદાવાદ
પોસ્ટ નું નામટેક્નિશિયન
ખાલી જગ્યાઓ9144
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ08 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

ભરતી ની પોસ્ટ :

ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ III

પોસ્ટ મુજબ ખાલી જગ્યા વિતરણ

 • ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ – 1,092 પોસ્ટ્સ
 • ટેકનિશિયન ગ્રેડ III – 8,052 પોસ્ટ્સ

ઝોન મુજબ ખાલી જગ્યા વિતરણ:

 • RRB અમદાવાદ WR – 761 પોસ્ટ્સ
 • RRB અજમેર NWR – 522 પોસ્ટ્સ
 • RRB બેંગ્લોર SWR – 142 પોસ્ટ્સ
 • RRB ભોપાલ WCR/WR – 452 પોસ્ટ્સ
 • RRB ભુવનેશ્વર ECOR – 150 પોસ્ટ્સ
 • RRB બિલાસપુર CR/SECR – 861 જગ્યાઓ
 • RRB ચંદીગઢ NR – 111 પોસ્ટ્સ
 • RRB ચેન્નાઈ SR – 833 પોસ્ટ્સ
 • RRB ગોરખપુર NER – 205 જગ્યાઓ
 • RRB ગુવાહાટી NFR – 624 જગ્યાઓ
 • RRB જમ્મુ અને શ્રીનગર NR – 291 જગ્યાઓ
 • RRB કોલકાતા ER/SER – 506 પોસ્ટ્સ
 • RRB માલદા ER/SER – 275 પોસ્ટ્સ
 • RRB મુંબઈ SCR/WR/CR – 1284 જગ્યાઓ
 • RRB મુઝફ્ફરપુર ECR – 113 જગ્યાઓ
 • RRB પટના ECR – 221 જગ્યાઓ
 • RRB પ્રયાગરાજ NCR/NR – 238 જગ્યાઓ
 • RRB રાંચી SER – 350 પોસ્ટ્સ
 • RRB સિકંદરાબાદ ECOR/SCR – 744 પોસ્ટ્સ
 • RRB સિલિગુરી NFR – 83 પોસ્ટ્સ
 • RRB તિરુવનંતપુરમ SR – 278 જગ્યાઓ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 9144

શેક્ષણિક લાયકાત : 

 • ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ – ઉમેદવારો જેમણે ભૌતિકશાસ્ત્ર / ઇલેક્ટ્રોનિક્સ / કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન ટેક્નોલોજી / ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ભૌતિકશાસ્ત્ર / ઇલેક્ટ્રોનિક્સ / કમ્પ્યુટર સાયન્સ / આઇટી / ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા BE / કોઈપણ પેટા પ્રવાહના સંયોજનમાં B.SC માં વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી ધરાવે છે. B.Tech / 3 વર્ષનો એન્જીનિયરિંગ પોલીટેકનિક ડિપ્લોમા ઇન એબોવ બેઝિક સ્ટ્રીમ આ ભરતી માટે લાયક ગણાશે.
 • ટેકનિશિયન ગ્રેડ III:

S&T ટ્રેડ માટે – ઉમેદવારો કે જેમણે ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે 10+2 પાસ કર્યું છે અથવા NCVT/SCVT તરફથી ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ કર્યું છે તે આ ભરતી માટે પાત્ર હશે.

અન્ય ટ્રેડ્સ માટે – સંબંધિત વેપાર/શાખામાં NCVT/SCVT તરફથી ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે પાત્ર હશે.

ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ (CAG) ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

વય મર્યાદા

01 જુલાઈ 2024 ના રોજ

 • ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ – 18 – 36 વર્ષ
 • ટેકનિશિયન ગ્રેડ III – 18 – 33 વર્ષ
 • ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

પરીક્ષા ફી: 

 • સામાન્ય / OBC / EWS: રૂ. 500/-
 • SC/ST/PH: રૂ. 250/-
 • તમામ કેટેગરી સ્ત્રી: રૂ. 250/-
 • ફી રિફંડ (સ્ટેજ I પરીક્ષામાં હાજર થયા પછી):
 • સામાન્ય: રૂ. 400/-
 • OBC/EWS/SC/ST/PH: રૂ. 250/-
 • તમામ કેટેગરી સ્ત્રી: રૂ. 250/-

ઉમેદવારોએ તેમની પરીક્ષા ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા જ ભરવાની રહેશે.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

 • ભારતીય રેલ્વેમાં ટેકનિશિયનના પદ માટે પસંદગી પ્રક્રિયામાં કુલ ચાર તબક્કા છે, જે નીચે મુજબ છે.
 • સીબીટી – 1
 • સીબીટી – 2
 • દસ્તાવેજીકરણ
 • તબીબી પરીક્ષા

RRB ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

રેલવે ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | RRB Technician bharti Apply Online Gujarati

RRB અમદાવાદ ભરતી 2024 માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું. રેલવે ભરતી 2024 માટે ઑફલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે.

ધો 10 પાસ રેલવે માં ભરતી ખાલી જગ્યાઓ : 9144 | Railway RRB Technician Bharti 2024
ધો 10 પાસ રેલવે માં ભરતી ખાલી જગ્યાઓ : 9144 | Railway RRB Technician Bharti 2024
 • સૌપ્રથમ RRB ની વેબસાઇટની મુલાકાત લો. https://www.rrbahmedabad.gov.in
 • ‘Apply Online – Recruitment of Technician 2024’ વાંચતો વિકલ્પ શોધો અને તેના પર ટેપ કરો.
 • નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
 • તમારા ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ સાથે લોગિન કરો.
 • મૂળભૂત અને શૈક્ષણિક લાયકાત દાખલ કરો, અને ફોટોગ્રાફ્સ અને સહીઓ સાથે દસ્તાવેજો અપલોડ કરો.
 • ફી ચૂકવો, દાખલ કરેલી બધી વિગતોની સમીક્ષા કરો અને અરજી ફોર્મ સબમિટ કરો.

જરૂરી લિંક

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 એપ્રિલ 2024
નોટિફિકેશનડાઉનલોડ કરો

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : RRB Technician ભરતી 2024 છેલ્લી તારીખ 08 એપ્રિલ 2024 સુધી

પ્ર.2 : RRB Technician Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ :રેલ્વે ટેક્નિશિયન ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://www.rrbahmedabad.gov.in/

Leave a Comment