આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

Ayushman Card Online: આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે નથી. અથવાખોવાઈ ગયું છે, તૂટી ગયું છે કે પછી ઘરે આવ્યું જ નથી. તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. કારણ કે, આ આર્ટિકલમાં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કરવા માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે. Ayushman Bharat Yojana In Gujarati વિગતવાર માહિતી પણ આપેલી છે.

Ayushman Card Online | આયુષ્માન કાર્ડ

આર્ટિકલનું નામઆયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? ।
How to Download Ayushman Card Online
યોજનાનું નામપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY
વિભાગનેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
ક્યારે શરૂ કરવામાં આવી?સપ્ટેમ્બર ૨૦૧૮
લાભાર્થીભારતીય નાગરિક
મુખ્ય ફાયદામાન્યતા મળેલ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
યોજનાનો ઉદ્દેશજરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો
હેલ્પલાઇન નંબર14555/1800111565
આયુષ્માન ભારત યોજના વેબસાઇટpmjay.gov.in

કેવી રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું?

 આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઓનલાઈન કાર્ડ Download કરી શકાય છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

આ પોસ્ટ પણ વાંચો:   One Student One Laptop Yojana : તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ મળશે, અહીંયા અરજી કરો

Step 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે ડેસ્કટોપ પર “Download Ayushman Card” ટાઈપ કરો.

આ પોસ્ટ પણ વાંચો:   ikhedut Portal 2024 : 60 લાખ ખેડૂતોને લાભ મળશે, અરજી કરવા માટે ખુલી ગયું પોર્ટલ, લાખો રૂપિયાનો લાભ મળશે

Step 2 : ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઈટ  https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.

Step 3 : હવે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને “Validate” પર ક્લિક કરવાનું રહેશે.

Step 4 : હવે તમારું લોગિન ખૂલ્યા બાદ ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાં તમને Download Ayushman Card નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે.

Step 5 : ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરીને Scheme માં  PMJAY સિલેક્ટ કરવાનું રહશે.

આ પોસ્ટ પણ વાંચો:   Sankat Mochan Yojana 2024: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ મેળવો 20 હજાર રૂપિયાની સહાય

Step 6 : તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

Step 7: ત્યાર બાદ તમારા આધારકાર્ડ સાથે જે રજીસ્ટર મોબાઈલ નંબર લિંક હશે, તે મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

Step 8 : ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે.

Step 9 : છેલ્લે, Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

E Olakh Download Birth And Death Certificate Online Gujarat | જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય કે નહિં?

જવાબ: હા, આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.

2. Ayushman Card ડાઉનલોડ કરવા માટે કઈ વેબસાઈટ છે?

જવાબ: Ayushman Card ડાઉનલોડ કરવા માટે https://bis.pmjay.gov.in/BIS/mobileverify ઓફિશિયલ વેબસાઈટ છે.

Leave a Comment