nmms gujarat 2024 એનએમએમએસ શિષ્યવૃત્તિ નોંધણી 2024 નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એપ્લિકેશન ફોર્મ 2024 ગુજરાત સરકાર દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એનએમએમએસ સ્કોલરશીપ યોજના બહાર પાડવામાં આવે છે આ nmms પરીક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થી દર વર્ષે ૧૨ હજાર રૂપિયા મળે છે ચાર વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 48000 સરકાર દ્વારા આપવામાં આવે છે
nmms exam 2024 class 8 Gujarat:એનએમએસ શિષ્યવૃત્તિ યોજના નો લાભ લેવા માટે ઓબીસી વિદ્યાર્થીને ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા આવવો જોઈએ એસ સી અને એસટી વિદ્યાર્થીઓને 50% હોય તો પણ ચાલશે.
nmms exam 2024 class 8 Gujarat
આર્ટિકલનું નામ | NMMS જાહેરનામું 2024 |
શિષ્યવૃત્તિ નામ | નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 |
અરજી કરવાની શરૂઆત | 20 ફેબ્રુઆરી 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
પરિક્ષાની તારીખ | 07 એપ્રિલ 2024 |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.sebexam.org/ |
NMMS ધોરણ 8 શિષ્યવૃત્તિ નોંધણી 2024
national scholarship portal ગુજરાત સરકારની એનએમએમએસ યોજના 2024 મારે કેવી રીતે કરવું સૌપ્રથમ તમારે વેબસાઈટ પર જવાનો રહેશે અને ત્યાર પછી વેબસાઈટમાં ઓનલાઇન ગુજરાત એમ.એમ.એસ 2024 પૂર્ણ કરવી પડશે આ નોંધણી કરશો એટલે તમને પરીક્ષા ની તૈયારી સાથે શિષ્યવૃતિ પણ મળશે 07-04/2024 ના રોજ પરીક્ષા હશે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2024 nmms gujarat application form 2024.
જરૂરી ડોક્યુમેન્ટ
- શાળા પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ફોટો
- સહી
- જાતિ પ્રમાણપત્ર
ગુજરાત NMMS 2024 પરીક્ષા તારીખ
- GUJARAT NMMS 2024 તારીખ
- NMMS જાહેરાત તારીખ 14-02-2024
- NMMS પરીક્ષા અરજી ફોર્મ તારીખ ભરવાનું 20-02-2024 થી 28-02-2024 સુધી
- NMMS પરીક્ષા ફીની તારીખ 20-02-2024 થી 29-02-2024 સુધી
- NMMS પરીક્ષાની તારીખ 07-04/2024
NMMS ધોરણ 8 શિષ્યવૃત્તિ 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી
- nmms gujarat 2024 સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ https://www.sebexam.org
- ત્યારબાદ Apply Online પર ક્લિક કરો.
- હવે NMMS પરીક્ષા પર Apply પર ક્લિક કરો.
- તમામ ડોક્યુમેન્ટ ફોર્મ ભરો
- હવે સેવ કરી અને Upload Photo પર ક્લિક કરો.
- સબમિટ પર ક્લિક કરો.
- હવે ઓનલાઈન ફી ભરો.
- લો ફોર્મ ભરાઈ ગયું
મહત્વની લીંક
NMMS પરીક્ષા જાહેરનામું | અહીં ક્લિક કરો |
એપ્લાય ઓનલાઈન | Click Here |