ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ મળશે,જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે

iKhedut Pashupalan Yojana 2024:પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 જાણો માહિતી આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ | પશુપાલન ઓનલાઇન અરજી | 12 દુધાળા પશુ યોજના| iKhedut Pashupalan Yojana | પશુપાલન લોન અરજી | પશુપાલન લોન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ 2024

Pashupalan Loan Yojana Gujarat 2024 સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપેલ છે તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી.

આ પોસ્ટ પણ વાંચો:   Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરીને દર મહિને ₹36,000 કમાઓ

Pashupalan Loan Yojana Gujarat 2024

યોજના નું નામપશુપાલન લોન યોજના 2024
સહાયતમારા પશુપાલન ના વ્યવસાય મુજબ
રાજ્યગુજરાત રાજ્ય
ઉદ્દેશપશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય
લાભાર્થીતમામ પશુપાલકો
અરજી નો પ્રકારઓનલાઈન અને ઓફલાઇન
સંપર્કજિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક
આ પોસ્ટ પણ વાંચો:   PM Vishwakarma Yojana: કારીગરો માટે આ યોજના વરદાન સમાન છે, તેમને મળે છે ઉત્તમ લાભ

પશુપાલન લોન યોજના 2024 કોને મળશે Pashupalan Loan Gujarat Eligibility

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે ની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી તમને લોન મળશે

પશુપાલન લોન 2024 લેવા માટેના ડોક્યુમેન્ટ

  • પાનકાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બેંક ઓફ બરોડા પાસબુક
  • જમીનની નકલ હોવી જોઈએ.
  • પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

પશુપાલન લોન યોજના 2024 અરજી Pashupalan Loan Yojana Gujarat Online Apply

Apply

પશુપાલન લોન સહાય માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મ માં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે

આ પોસ્ટ પણ વાંચો:   PM Kisan Yojana Beneficiary List: पीएम किसान योजना लाभार्थी सूची जारी, यहां से देखें अपना नाम
  • અરજદારે Pashupalan Yojana 2024 માટે ઓનલાઈન ikhedut Portal પર અરજી કરવાની રહે છે. આપ જાતે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો.

મહત્વની લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment