SVNIT Gujarat Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
SVNIT Gujarat Recruitment 2024 | Sardar Vallabhbhai National Institute of Technology Gujarat Recruitment 2024
સંસ્થા | સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી |
અરજી માધ્યમ | ઓનલાઈન |
અરજી શરૂઆત તારીખ | 03 એપ્રિલ 2024 |
અરજી છેલ્લી તારીખ | 22 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.svnit.ac.in/ |
પોસ્ટનું નામ:
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા ટીચીંગ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાલી જગ્યા:
SVNITની આ ભરતીમાં ટીચિંગ આસિસ્ટન્ટની કુલ 07 જગ્યા ખાલી છે.
પગારધોરણ:
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં ફાઇનલ પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના નિયમો મુજબ માસિક રૂપિયા 45,000 થી લઈ 60,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન SVNIT ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.svnit.ac.in છે.
જરૂરી તારીખો:
- ભરતીના ફોર્મ :03 એપ્રિલ 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :22 એપ્રિલ 2024
જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |