Vadodara Municipal Corporation Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-04 પાસથી લઈ તમામ માટે સીધી ભરતીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Vadodara Municipal Corporation Recruitment 2024
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 22 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
પોસ્ટનું નામ:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયુષ મેડીકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઈટર, પટાવાળા, આયાબેન તથા ડ્રેસરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
- આયુષ મેડીકલ ઓફિસરની : 06
- જુનિયર ક્લાર્કની : 08
- કેસ રાઈટરની : 19
- પટાવાળાની : 13
- આયાબેનની : 21
- ડ્રેસરની : 06
શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
આયુષ મેડીકલ ઓફિસર | આયુર્વેદ કે હોમિયોપેથી સ્નાતક |
જુનિયર ક્લાર્ક | કોઈપણ સ્નાતક |
કેસ રાઈટર | ધોરણ-12 પાસ |
પટાવાળા | ધોરણ-08 પાસ |
આયાબેન | ધોરણ-04 પાસ |
ડ્રેસર | ધોરણ-07 પાસ |
વયમર્યાદા:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા પોસ્ટ અનુસાર અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | વયમર્યાદા |
આયુષ મેડીકલ ઓફિસર | 18 થી 58 વર્ષ સુધી |
જુનિયર ક્લાર્ક | 18 થી 58 વર્ષ સુધી |
કેસ રાઈટર | 18 થી 58 વર્ષ સુધી |
પટાવાળા | 18 થી 45 વર્ષ સુધી |
આયાબેન | 18 થી 45 વર્ષ સુધી |
ડ્રેસર | 18 થી 45 વર્ષ સુધી |
અરજી ફી:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પગારધોરણ:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ આયુષ મેડીકલ ઓફિસરને માસિક રૂપિયા 22,000 પગારધોરણ ચુકવવામાં આવશે તથા અન્ય તમામ પદ માટે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in છે.
જરૂરી તારીખો:
- ભરતીની નોટિફિકેશન : 13 માર્ચ 2024
- ભરતીના ફોર્મ : 13 માર્ચ 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 22 માર્ચ 2024
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |